આ વસ્તુને ફક્ત ૭ દિવસ માટે પગની ફાટેલી એડીઓ પર લગાવવાથી બનશે મુલાયમ, નરમ અને કોમળ

આ વસ્તુને ફક્ત ૭ દિવસ માટે પગની ફાટેલી એડીઓ પર લગાવવાથી બનશે મુલાયમ, નરમ અને કોમળ

14th November 2018 0 By admin

થોડા સમય મા શિયાળા ની શરૂવાત થઇ ગઈ છે આ ઋતુ ને એક સ્વાસ્થ્યવર્ધક ઋતુ માનવામા આવે છે. આ ઋતુ મા માત્ર એક વસ્તુ જ નથી ગમતી હોતી કે માણસો ની ચામડી નુ ફાટવું. આમા મોટેભાગે તકલીફ હોય છે પગ ની એડીઓ ફાટવી અથવા તો આ પગ મા થતા વાઢીયા ની તકલીફ. તો આજ ના આ આર્ટીકલ મારફતે વાત કરવી છે આ પગ ના વાઢીયા વિશે કે માત્ર બે થી ત્રણ દિવસ માં જ કેવી રીતે કોમળ કરી શકાય. તો ચાલો જાણીએ આ સરળ રીત વિશે.આ રીત માટે કોઇપણ ક્રીમ બજાર મા થી લેવાની નહી થાય તમારે માત્ર ઉપયોગ

કરવાનો છે આ ઘરે દાંત માટે વપરાતી કોલગેટ. વાઢિયા થી પગ ની સુંદરતા મા ઘટાડો આવે છે અને ઘણી વાર તો ચાલવા મા પણ ઘણી તકલીફ થાય છે. આ વાઢીયા નુ મુખ્ય કારણ છે શરીર નુ સૂકાપણું. જો શરીર ની ચામડી સુકાય જતી હોય તો વાઢિયા થઈ શકે છે. આ વાઢીયા માટે ના ઉપાયો આ આર્ટીકલ મા દર્શાવવા મા આવ્યા છે.આ માટે એક ચમચી કોલગેટ ને વાટકી મા લઇ તેમા એવિઓન ૬૦૦ કેપ્સુલ નાખવી. આ કેપ્સુલ કોઇપણ મેડિકલ મા સરળતા થી મળી જાય છે. આ પીળા રંગ ની કેપ્સુલ ની કિંમત ૩૦ થી ૩૨ રૂપિયા હશે. આ બન્ને ને ભેગુ કરી નાખવુ જેથી તેનો રંગ થોડાક બદલાઈ જશે. હવે આ લેપ તૈયાર થઇ જશે તેને રાતે પગ ના વાઢિયા પર લગાવી સવારે સાફ પાણી થી ધોઈ લેવું. આથી પગ સાવ કોમળ થઇ જશે. આ કોલગેટ મા રહેલા તત્વો પગ ની એડીઓ ને કોમળ કરશે તેમજ આ કેપ્સુલ મા રહેલ વિટામિન એ થી વાઢીયા મા રુજ આવશે.આ વાઢીયા માટે નો બીજો એક ઉપાય પણ ઘણો અસરકારક સાબિત થાય છે તે માટે એક મીણબત્તી લેવી તેમાં મોઈસ્ચરાઈઝર હોવાથી પણ ચામડી નરમ બને છે. હવે આ પ્રયોગ માટે એક મીણબત્તી ને એક વાટકી મા ઓગાળી લેવી અને તેમા બે ચમચી સરસવ અથવા તો નારીયેલ નુ તેલ ઉમેરી દેવું અને તેને ભેળવી લેવું.રાત ના સમયે આ ભેળવેલ મિશ્રણ ને પગ મા લગાવી દો અને મોજા પહેરી લો. આવું અઠવાડિયા મા બે થી ત્રણ વાર કરવું. આ મિશ્રણ ને ક્યારેય પણ દિવસ મા ના લગાવવું. આ મિશ્રણ ગરમ હોવાથી તેને ઠંડુ થવા દો અને પછી જ તેનો પ્રયોગ કરવો. આ સિવાય જે માણસો ને ડાયાબીટીશ અથવા રક્ત દબાણ ની તકલીફ હોય તેને આ પ્રયોગ ટાળવો.રમીમાં ખાસ કરીને લોકોના પગની એડી ફાટી જાય છે. ફાટેલી એડીઓના કારણ કેટલીક વખત બીજા લોકોની સામે શરમ અનુભવવી પડે છે. તે સિવાય યુવતીઓ તેમના મનગમતા સેન્ડલ પણ પહેરી શકતી નથી. પગની સુંદરતા પરત લાવવા માટે અને એડીને મુલાયમ બનાવવા માટે યુવતીઓ કેટલાક ઉપાય કરે છે. પરંતુ તેનાથી કોઇ જ ફાયદો થશે નહીં. એવામાં તમે ઘરેલું નુસખા અપનાવીને ફાટેલી એડીઓથી રાહત મેળવી શકો છો.એડી ફાટવાનું કારણ અનિયમિત ખાણીપીણી વિટામીન ઇની ઉણપ કેલ્શ્યિમની ઉણપ આર્યનની ઉણપ પગ પર વધારે દબાણ સોરાયસિસઘરેલું ઉપાય નારિયેળ તેરોજ રાત્રે સૂતા પહેલા નારિયેળ તેલથી પગની માલિશ કરો. માલિશ કરવા માટે એક મોટી ચમચી નારિયેળ તેલ લો. તેને હળવું ગરમ કરો. આશકે 5 મિનિટ સુધી તેનાથી માલિશ કરો. સતત 10 દિવસ સુધી આ તેલ લગાવવાથી એડી મુલાયમ થવા લાગે છે.ગ્લિસરીન અને ગુલાબજળ જો તમારી એડી વધારે ફાટી ગઇ છે તો તમે તેની પર ગુલાબજળ અને ગ્લિસરીનને મિક્સ કરીને લગાવી શકાય છે. કેટલાક સમય સુધી આ પેસ્ટને એડીઓ પર લગાવી રાખો. ત્યાર પછી નવશેકા પાણીથી તેને ધોઇ લો. કેટલાક દિવસ આમ કરવાથી તમને ફરક જોવા મળશે.ઓટ-જોજોબા ઓઇલ ઓટ અને જોજોબા ઓઇલને મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને થોડીક વખત તમારા પગ પર લગાવી રાખો. જેથી ફાટેલી એડીથી રાહત મળી શકે છે. એડી મુલાયમ થવાની સાથે જ પગની ત્વચા પણ સુંદર બને છે.મધ પગને હાઇડ્રેટ રાખવા માટે પોષણની ખુબ જરૂરિયાત હોય છે. મધને પગમાં મોઇશ્ચારાઇજર કરવા માટે મધ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આશરે 20 મિનિટ માટે મધને પગ પર લગાવો. ત્યાર પછી તેને નવશેકા પાણીથી ધોઇ લો. તમારા પગ કોમળ થઇ જશે.