ખાંડ એક ઝેર છે કારણ અચૂક વાંચજો

ખાંડ એક ઝેર છે કારણ અચૂક વાંચજો

20th January 2018 0 By admin

ખાંડ
ખાંડ એક ઝેર છે કારણ કે :

ખાંડ બનાવવાની પહેલી ફેકટરી અંગ્રેજોએ વર્ષ 1866માં ચાલુ કરી હતી. તે પહેલાં ભારતવાસી ગોળનો ઉપયોગ કરતાં હતા અને બિમાર ઓછા પડતા હતા.
ખાંડ બનાવવામાં ગંધકનો ઉપયોગ થાય છે. ગંધક નો ઉપયોગ નો ફટાકડામાં થાય છે. ગંધક એક કઠોર ધાતુ છે જે શરીરમાં જાય તો બહાર નીકળતી નથી.
ખાંડ CHOLESTEROL વધારે છે. જે HEART ATTACK નું કારણ છે.

  

African American man holding his chest.
ખાંડ શરીરના વજનને અનિયંત્રિત કરે છે જેનાથી મોટાપો થાય છે.
ખાંડ BLOOD PRESSURE વધારે છે.


ખાંડ BRAIN ATTACK નુ પણ કારણ છે.
ખાંડની મીઠાશ ને SUCROSE કહેવામાં આવે છે જેનુ પાચન પ્રાણી કે માણસ કરી શકતા નથી.


ખાંડ બનાવવાની પ્રક્રિયામાં 23 હાનિકારક રસાયણ નો ઉપયોગ થાય છે.
ખાંડ ડાયાબિટિસનું મુખ્ય કારણ છે.


ખાંડ પેટની બળતરાનુ કારણ છે.
ખાંડ શરીરમાં TRIGLYCERIDES વધારે છે.


ખાંડ લકવાનું મુખ્ય કારણ છે.
ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવો જોઈએ.