જો તમારી પાસે પાન કાર્ડ હોય હોય તો બુરી ખબર છે, 10 કામમાં રાખો સાવધાની નહિ તો ….

જો તમારી પાસે પાન કાર્ડ હોય હોય તો બુરી ખબર છે, 10 કામમાં રાખો સાવધાની નહિ તો ….

2nd February 2018 0 By admin

ઇન્કમ ટેક્સ બચાવવા માટે ખરીદ-વેચાણમાં થતા ગોટાળા રોકવા માટે સરકારે અનેક કામો માટે પાન કાર્ડને અનિવાર્ય બનાવી દીધું છે. આ કામો તમે ત્યારે જ કરી શકશો જ્યારે તમે તમારી પાન ડિટેલ્સ આપશો. પાન દ્ધારા સરકાર તમારા ખર્ચ અને આવક પર નજર રાખે છે જેથી ટેક્સની ચોરી પર લગામ લગાવી શકાય. આજે અમે આપને આવા જ 10 કામો અંગે જણાવી રહ્યા છીએ જેને કરતી વખતે તમારે એલર્ટ રહેવાની જરૂર છે અને આના માટે તમારે પાન આપવો અનિવાર્ય છે.
1. મોટર વ્હીકલની ખરીદી:


જો તમે વાહન ખરદવા માંગો છો તો દ્ધીચક્રી વાહનો છોડીને કોઇ પણ અન્ય મોટર વાહન જેવી કાર, ટ્રક વગેરે ખરીદવા કે વેચવા પર તમારે PAN આપવો પડશે.
જો તમે વાહન ખરદવા માંગો છો તો દ્ધીચક્રી વાહનો છોડીને કોઇ પણ અન્ય મોટર વાહન જેવી કાર, ટ્રક વગેરે ખરીદવા કે વેચવા પર તમારે PAN આપવો પડશે.
2. પ્રોપર્ટીની ખરીદી કે વેચાણમાં:


જો તમારી પાસે પાન કાર્ડ નથી તો ઘર કે જમીન ખરીદવાનું મુશ્કેલ થઇ જશે. સરકારે નક્કી કર્યું છે કે જો કોઇ 10 લાખથી ઉપરની કિંમતનું.
3. ક્રેડિટ કે ડેબિટ કાર્ડ માટે:

જો તમે કોઇ કંપની કે બેન્કના ક્રેડિટ કે ડેબિટ કાર્ડ માટે એપ્લીકેશન આપવા માંગો છો તો પણ તમારે તમારૂ પાન કાર્ડ બતાવવું પડશે.
4. વીમા પ્રીમિયમમાં:


1 જાન્યુઆરીથી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર પણ ઇન્કમટેક્સ વિભાગની નજર છે. જો તમે તમારી કોઇ પણ ઇન્શ્યોરન્સ પોલિસી માટે 50 હજાર રૂપિયા કે તેથી વધુની ચુકવણી કરો છો તો તેના માટે તમારે પાન કાર્ડની ડિટેલ આપવી પડશે.
5. હોટલ કે રેસ્ટોરન્ટમાં:


50 હજારથી વધુના પેમેન્ટ પર જો કોઇ હોટલ કે રેસ્ટોરન્ટમા તમારૂ એકવારનું બિલ 50,000 રૂપિયા આવે છે અને તમે આ પેમેન્ટ કેશમાં કરવા માંગો છો તો તેના માટે તમારે પાન કાર્ડની ડિટેલ આપવી પડશે.
6. ડિબેન્ચર્સ કે બોન્ડ ખરીદવા પર:
કોઇ કંપની કે ઇન્સ્ટીટ્યૂશન તરફથી જાહેર કરવામાં આવેલા ડિબેન્ચર્સ કે બોન્ડ્સને ખરીદવા માટે 50,000 રૂપિયાથી વધુની ચુકવણી પર પણ પાન આપવું પડશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)તરફથી જાહેર કરવામાં આવેલા બોન્ડ્સ લેવા માટે 50,000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર પણ પાન કાર્ડ અનિવાર્ય છે.
7. મ્યુચ્યુઅલ ફંડની ખરીદી પર:


કોઇ મ્યુચ્યુઅલ ફંડ્સનાં યૂનિટ્સ ખરીદવા માટે 50,000 રૂપિયાથી વધુના પેમેન્ટની ચુકવણી કરવા માટે પાન આપવું જરૂરી હશે.

  1. 2 લાખથી વધુના સામાન ખરીદવા કે વેચાણ પર:

જો કોઇ એક ટ્રાન્ઝેક્શનમાં 2 લાખ રૂપિયાથી વધુની એમાઉન્ટના ગુડ્સ કે સર્વિસિઝની ખરીદી કે વેચાણ કરે છે તો પણ પાન આપવું પડશે.
પ્રતિ ટ્રાન્ઝેક્શન 1 લાખ રૂપિયાથી વધુની સિક્યોરિટીઝના સેલ કે પરચેઝ માટે કોન્ટ્રાક્ટ કરવાની સ્થિતિમાં પાન કાર્ડ કરાવવું પડશે.

જો તમારી પાસે #પાન કાર્ડ હોય હોય તો #બુરી ખબર છે, 10 કામમાં #રાખો સાવધાની નહિ તો ….