રોજ રોજ નવા નિયમો

રોજ રોજ નવા નિયમો

13th January 2018 0 By admin

રોજ રોજ નવા આવતા નિયમોને કારણે હવે ટૂંક સમયમાં આવુ પણ બહાર પડે તો નવાઈ નહી.

😃પાંચ કોડી થી વધુ પતંગ ખરીદનારે પાન કાર્ડ સાથે લઈને જવુ.

😃પતંગ ખરીદી પર કોઈપણ પ્રકાર ની સબસીડી મળતી નથી અફવાઓ થી દુર રહેવુ.

 

😃દોરી ની લંબાઈ અને તાર એ તમારા આઈ.ટી. રીટન્સ ને ધ્યાને રાખીને પસંદ કરી શકશો.

😃પતંગ લુંટી ને ભેગા કરનારે કયો પંતગ કયાથી આવ્યો એના સી.સી.ટી.વી. ફુટેજ સાથે હીસાબ આપવો પડ શે લુંટ એ લુંટજ ગણાશે.

😃પતંગ પકડવા ના ઝૈડા,વાહડા ઉંચાઈ નીયમ મુજબ હોવી જોઈયે.

😃ચગતી પતંગ પર લંગશીયા મારનાર નો પાસપોટ કે રેશનીંગ કાર્ડ જપ્ત કરવામાં આવશે.

 

😃ઉંધીયા ને જલેબી ની ખરીદી માટે “જન ધન હજમ યોજના” ના ધારકો ને બેંક લોન આપી શકે છે.

😃ઉંધીયા ને આધાર કાર્ડ સાથે લીંક કરવા માં આવશે ઉધાર માંગવુ નહી ને વ્યકતિ દિઠ ૨૦૦ ગ્રામ ની લીમીટ છે.

Happy Utrayan in Advance