5th March 2021
Breaking News

સાન્તા ક્લોઝ ક્યાં રહે છે અને ક્યાંથી આવે છે તેની પાછળનું રહસ્ય જાણો અને શેર કરો

ખ્રિસ્તી ધર્મના લોકોનો સૌથી મોટો તહેવાર ક્રિસમસ (નાતાલ) એટલે ..ક્રિસમસ ક્રાઇટ્સ અને માસ, બે શબ્દોને મળીને બનાવાયો છે. તેમાં .. હો..હો…હો.. કહેતા લાલ-સફેદ કપડામાં મોટી દાઢી સફેદ દાઢી અને વાળ વાળા ,ખભા પર ગિફ્ટથી ભરેલો બેગ લટકાવી ,હાથમાં ક્રિસમસ બેલ લીધેલ સંતાને તમે જરૂર ઓળખતા હશો. ક્રિસમસ પર તમે એને મળ્યા હશો અને પછી ટીવી અખબારોમાં એને જોયું પણ હશે.
બાળકોના પ્યારા સંતા જેને ક્રિસમસ ફાદર કહે છે દરેક ક્રિસમસ પર બાળકોને ચાકલેટસ ,ગિફ્ટ દઈને બાળકોની મુસ્કુરાહટનો કારણ બની જાય છે. એને કાતરણ તો દરેક ક્રિસમસ પર બાળકો સાંતા અંકલના બેસબ્રીથી રાહ જુએ છે.માનવું છે કે સાંતાનો ઘર ઉત્તરી ધ્રુવમાં છે અને તે ઉડતા રેનડિયર્સની ગાડી પર ચાલે છે. સાંતાનો આ અધુનિક રૂપ 19વી સદીથી અસ્તિત્વમાં આવ્યું છે તે પહેલા આ એમ નહી હતા. આજથી ડોઢ હજાર વર્ષ પહેલા જન્મેલા સંત નિકોલસને સાચા સાંતા અને સાંતાના પિતા માનયું છે. આમતો સંત નિકોલસ અને જીસસના જ્ન્મનો સીધો સંબંધ નહી રહ્યું છે. આજના સમયમાં સાંતા ક્લોજને મુખ્ય ભાગ છે. તેને વગર ક્રિસમસ અધૂરૂ લાગે છે. સંત નિકોલસના જ્ન્મ ત્રીજી સદીમાં જીસસની મૌતના 280 વર્ષ પછી માયરામાં થયું હતું .તે એક ધની પરિવારના હતા. તેણે બાળપણમાં જ માતા-પિતાને ખોવાઈ દીધું. બાળપણથી જ તેણે પ્રભુ યીશુમાં બહુ આસ્થા હતી. તે મોટા થઈને ઈસાઈ ધર્મના પુજારી અને પછી બિશપ બન્યા . તેણે જરૂરતમંદોને ગિગફ્ટ્સ દેવું સારો લાગતું હતું. તે હમે શા જરૂરતમંદ અને બાળકોઅને ગિફ્ટ્સ આપતા હતાં. સંત નિકોલસ તેના ઉપહાર રાત્રે જ આપતા હતાં. કારણકે કોઈ તેને ઉપહાર આપતા જુએ તેને પસંદ ન હતું. તે પોતાની કોઈ ઓળખ લોકો સામે નહી લાવતા. સંત નિકોલસના મોટું હૃદયની એક મશહૂર વાર્તા છે જે તેણે એક ગરીબની મદદ કરી. જેને પાસે એની ત્રણ દીકરીઓના લગ્ન માટે રૂપિયા ન હતા અને મજબૂરીમાં તે તેણે મજદૂરી અને દેહ વ્યાપાર માટે મોકલી રહ્યા હતાં. ત્યારે નિકોલસએ ચુપચાપથી તેની ત્રણ દીકરીને
સુકાઈ રહી મોજામાં સોનાના સિક્કાની થૈલી મૂકી દીધી. અને તેણે મજબૂરીની જિંદગીથી મુકતિ અપાવી. બસ ત્યારથી બાળકો ક્રિસમસની રાતે આ આશાની સાથે પોતાના મોજા બહાર લટકાવે છે. કે સવારે તેમાં તેના માટ કોઈ ગિફ્ટસ હશે. * આ જ રીતે ફ્રાંસમાં ચિમની પર જૂતા લટકાવવાની પ્રથા છે. * હોલેંડમાં બાળકો સાંતાના રેંડિયર્સ માટે પોતાના જૂતામાં ગાજર ભરીને રાખે છે. સાંતાનો પ્રચલિત નામ છે તે છે નિકોલસના ડચ નામ સિંટર ક્લાસથી આવ્યું છે. જે પછી સાંતા ક્લાજ બની ગયાં. જીસસ અને મદર મેરીના પછી સંત નિકોલસને જઆટલું સન્માન મળ્યું. સન 1200થી ફ્રાંસમાં 6 ડિસમ્બર નિકોલસ ડેના રૂપમાં મનાવા ગયા. કારણ કે આ દિવસે સંત નિકોલસની મૃત્યુ થઈ હતી. અમેરિકામાં
1773માં પહેલી વાર સાંતા સેંટ એ ક્લાજના રૂપમાં મીડિયાથી મળ્યા.આજના આધુનિક યુગના સાંતાનો અસ્તિત્વ 1930માં આવ્યું. હેડન સંડબ્લોમ નામના એક કલાકાર કોકા-કોલાની એડમાં સાંતાના રૂપમાં 35 વર્ષો સુધીએ જોવાયા.સાંતાનો આ નવો અવતાર લોકોને ખૂબજ પસંદ આવ્યું અને આજ સુધી લોકો વચ્ચે મશહૂર છે.આ રીતે ધીરે-ધીરે ક્રિસમસ અને સાંતાનો સાથ ગહન છે અને સંતા પૂરી દુનિયામાં મશહૂર હોવાની સાથે-સાથે બાળકોના ફેવરિટ બની ગયા છે. આજે પણ કહેવા છે કે સાંતા એની વાઈફ અને ખૂબ સારા બોનાઓ સાથે ઉત્તરી ધ્રુવમાં રહે છે. ત્યાં એક રમકડાની ફેક્ટ્રી છે જ્યાં ખૂબ રમકડા બનાવે છે . સંતાના આ બોના વર્ષ ભર આ ફેક્ટ્રીમાં ક્રિસમસના રમકડા માટે કામ કરે છે. આજે દુનિયાભરમાં સાંતાના ઘણા સરનામા છે જયાં બાળકો પોતાના પત્રો મોકલે છે પણ તેને ફિનલેંડ વાળા સરનામા પર વધારે પત્ર મોકલે છે આ સરનામા પર મોકલી ગયેલા પત્રના લોકોને જવાબ પણ મળે છે તમે પણ પોતાના પત્ર સાંતાના સરનામા પર મોકલી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *