મોરબીમાં રીક્ષા ડ્રાઈવરની પુત્રી 99.98 PR સાથે બીજા ક્રમે પાસ થઈ પરીવારનુ નામ રોશન કર્યું

મોરબીમાં રીક્ષા ડ્રાઈવરની પુત્રી 99.98 PR સાથે બીજા ક્રમે પાસ થઈ પરીવારનુ નામ રોશન કર્યું

22nd May 2019 0 By admin

ખેડૂત પુત્રએ પિતાનું નામ રોશન કર્યું. મોરબીમાં રીક્ષા…… ડ્રાઈ વરની પુત્રીએ 99.98 PR સાથે બીજા ક્રમે રાજકોટધોરણ10 નું પરિણામ જાહેર થતાં જ શહેરમાં ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પારકા કામ કરનાર માતાના પુત્ર મિહિરે ધોરણ 10માં 99.45 PR મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. આ સાથે જ પાનની કેબિન ધરાવનારના પુત્રને 99.98 PR, છુટક મજુરી કરતા પિતાની પુત્રીને 99 .75 PR, ખેડૂતના પુત્રને 99.14 PR અને સુથારી કામ કરનારના પુત્રએ 98.99 PR મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. .રાજકોટમાં પારકા કામ કરી અને ..પરિવારનું ગુજરાન ચલાવનાર માતાના પુત્ર મિહિર પારેખે 99.45 PR મેળવી માતાનું નામ રોશન કર્યું છેપિતાના અવસાન બાદ માતા પારકા કામ કરી પરિવારનું ગુજ રાન ચલાવે છે. ત્યારે તેના પુત્ર મિહિરે માતાના સ્વપ્નને પૂર્ણ કર તા માતાના આંખમાંથી હર્ષના આંસુ છલ કાઈગયાહતા મોરબી માં રીક્ષા ડ્રાઈવરની પુત્રીએ 99.98 PR.. સાથે બીજા ક્રમેમો રબીમાં રીક્ષા ડ્રાઈવ રની પુત્રી નિકિતા ભરતભાઇ મૂછડિયાએ ધોરણ 10માં 99.98 PR મેળવી પરિવાર સહિત મોરબીનું નામ રોશન કર્યું છે. નિકિતાના પિતાએ BAનો અભ્યાસ કર્યો છે અને તેના પિતાને પ્રોફેસર બનવાની ઈચ્છા હતી.પરંતુ તેનીઈ ચ્છા પૂર્ણ ન થતાં હવે નિકિતા તેના પિતાની ઈચ્છા પૂર્ણ કરશે.