13th August 2020
Breaking News

ડોક્ટર પાસે નય જાવુ પડે જો અપનાવશો આ ઘરગથ્થુ ઉપચાર જરૂર વાંચો અને વધુમાં વધુ શેર કરો

રોજ સવારમાં લીમડાના 10 પાન ચાવીને ખાવાથી ડાયાબિટીશ કંટ્રોલમાં રહે છે. 

* જો આંખમાં બળતરા રહેતી હોય તો રોજ સવારે તાજુ માખણ ખાવાથી આંખની બળતરા ઓછી થઈ જાય છે. 

દ્રાક્ષ પાંચથી છ નંગ અને બે ચમચી ધાણા રાત્રે પાણીમાં પલાળી રાખીને તેને સવારમાંથોડાક અનાનસના ટુકડા લઈને તેના પર મરી અને બે ચમચી સાકરનો ભુક્કો ભભરાવી ખાવાથી ભુખ સારી લાગે છે. લેવામાં આવે તો તેનાથી આધાશીશીનો દુ:ખાવો મટે છે.

* જેમને શરીરમાં નબળાઇ હોય તેમને એક ગ્લાસ દૂધમા6 એક ચમચી મધ નાંખીને સાંજે પીવાથી ફાયદો થાય છે. 

* એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી આદુનો રસ જમતાં પહેલા લેવાથી અજીર્ણ મટે છે. 

* થોડાક અનાનસના ટુકડા લઈને તેના પર મરી અને બે ચમચી સાકરનો ભુક્કો ભભરાવી ખાવાથી ભુખ સારી લાગે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *