કેન્સર શેનાથી થાય છે અને તેના મુખ્ય કારણો એમ્સ હોસ્પિટલ જણાવે છે અચૂક વાંચજો

કેન્સર શેનાથી થાય છે અને તેના મુખ્ય કારણો એમ્સ હોસ્પિટલ જણાવે છે અચૂક વાંચજો

5th January 2019 0 By admin

કેન્દ્ર સરકારના ચાર વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં છે. કેબિનેટમાં અનેક મહત્વની યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે, જેમાં 20 એમ્સ હોસ્પિટલ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. તેમજ હરિત ક્રાંતી કૃષી ઉન્નતી યોજના માટે 2019-20 સુધીમાં 33,273 કરોડ રૂપિયાનું બજેટ મુકવામાં આવ્યુ છેભેળસેળયુક્ત અને રાસાયણિક ખોરાકના વધુ પ્રમાણમાં વપરાશથી વ્યક્તિ કેન્સરનો ભોગ બની રહ્યો છે. અંગોનું કેન્સર અને બ્લડ કેન્સરના દર્દીઓને છતી સુવિધાએ બહરગામ જઇ આર્થિક, માનસિક અને શારિરીક યાતના ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે જવાબદારો કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે. અનેક લોકો કેન્સરના કારણે મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે પરંતુ તંત્ર વાહકોને પેટનું પાણી પણ હલતુ નથી

આ ઉપરાંત જો બ્રેસ્ટમાં ગાંઠ હોય કે પછે તેનો રંગ બદલાય ગયો હોય કે સોજો આવી ગયો હોય તો સમજી લો કે આ બ્રેસ્ટ કેંસર તરફ ઈશારો છે.

રીડર ડાયજેસ્ટ મુજબ જો ક્યારેક અચાનક જ સૂઈને ઉઠ્યા અને શરીર પર ઘાવ કે થક્કા જમી ગયા
હોય તો લ્યૂકેમિયા હોઈ શકે છે.
જો તમારા પેટમાં વારેઘડીએ સોજો રહે તો એ પણ કેંસર હોઈ શકે છે. જો આવો સોજો માસિક ધર્મના સમયે હોય તો આ સામાન્ય હોઈ શકે છે
પણ ત્યારબાદ પણ આવી સ્થિતિ રહે તો થોડા સાવધ થઈ જવુ જોઈએ. અનિયમિત માસિક ધર્મ પણ ઓવેરિયન કે વેજાઈનલ કૈસર હોઈ શકે છે.

સતત ઓછુ થતુ વજન પણ આ તરફ ઈશારો કરે છે.

જો આખી રાત સૂતા રહેવા છતા પણ તમે તાજગીનો અનુભવ ન કરો અને મોટાભાગે થાકનો અનુભવ કરો તો તેનાથી પણ સાવધ થવાની જરૂર છે.
સતત થનારો માથાનો દુખાવો જો માઈગ્રેન નથી તો આ ખતરનાક બની શકે છે.

સવારે જો તમારા મળ સાથે લોહી આવે તો આ કોલોન કૈસરનુ લક્ષણ હોઈ શકે છે. સ્ત્રીઓએ ખુદને કૈસરથી દૂર રાખવા માટે આ લક્ષણો દેખાતા જરૂર સાવધ થઈ જાવ. તેમા સૌ પહેલા જો 50ની વય પાર કરી ચુકેલી મહિલાઓ મોનોપોઝ થયા પછી પણ જો પીરિયડ્સ હોય કે થોડો પણ રક્તસ્ત્રાવ થય તો આ સંકેત યૂરીન કેંસરના છે.