7th March 2021
Breaking News

અમદાવાદમાં ઉજવાય રહેલા શોપિંગ ફેસ્ટીવલ વિષે જાણો વધુમાં

તા.૧૭મી જાન્યુઆરીથી તા.૨૮મી જાન્યુઆરી સુધી અમદાવાદ ખાતે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનુ આયોજન કરવામાં આવ્યું છે. આ શોપિંગ ફેસ્ટિવલમાં આશરે ૨૫૦૦૦થી વધુ વેપારીઓ ભાગ લેશે. આ ઐતિહાસિક અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલમાં રીટેઇલર, હોલસેલર અને મેન્યુફેકચરર્સ પણ ભાગ લેશે. આ ફેસ્ટીવલ દરમ્યાન કપડાં, જવેલરી, સ્પા, સલુન,ઓટોમોબાઇલ, રેસ્ટોરેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ,મોબાઈલ ફોન, કીચન એપ્લાયન્સીસ, ફર્નિચર સહિતની તમામ વસ્તુઓ ગ્રાહકોને સરળતાથી અને આકર્ષક ઓફરો સાથે ઉપલબ્ધ બનાવાશે.

ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા.૧૭મી જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલનું વિધિવત્‌ ઉદ્‌ઘાટન કરશે. આ ફેસ્ટિવલના ભાગરૂપે શહેરમાં અનેક સ્થળોએ આકર્ષક લાઇટિંગ અને ડેકોરેશન કરવામાં આવશે. તો, ફેસ્ટિવલમાં ગ્રાહકોને આકર્ષક ડિસ્કાઉન્ટની સાથે સાથે રૂ.૧૦ કરોડ સુધીના ઇનામો જીતવાની તક પણ મળશે. આ શોપીંગ ફેસ્ટીવલમાં ગ્રાહકો માટે અનેક આકર્ષણો રહેશે, ફેસ્ટીવલને લઇ વેપારીઓ અને ગ્રાહકો માટે ખાસ મોબાઇલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝીંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ જયેન્દ્ર તન્ના, સેક્રેટરી અનિલ સંઘવી અને મીડિયા કન્વીનર આશિષ ઝવેરીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર યોજાઇ રહેલા અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલ કોઇ મોટા મેદાન, એકઝીબીશન કે ડોમ સ્વરૂપનો નથી પરંતુ એક નવા જ કન્સેપ્ટ પર કે શહેરના વિવિધ વિસ્તારોમાં બોપલથી લઇ નિકોલ સુધીના ૨૦ કિલોમીટરના વિસ્તારમાં આવતી દુકાનો, શોપીંગ મોલ અને શો રૂમ્સના વેપારીઓ, હોલસેલરો, મેન્યુફેકચરર્સ આ ફેસ્ટીવલમાં જાડાશે.

તેઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી આ ફેસ્ટીવલમાં જાડાશે અને શહેરીજનો-ગ્રાહકો મોબાઇલ એપ મારફતે તેમના જ વિસ્તારમાં આ ફેસ્ટીવલમાં સામેલ દુકાનો, શોપ્સ, શોરૂમ કે મોલમાંથી આકર્ષક દરે અને ઓફરો સાથે ખરીદી કરી શકશે. શહેરના નાગરિકો અને ગ્રાહકોને આ ફેસ્ટીવલ વિશે સંપૂર્ણ જાણકારી મળી રહે તે હેતુથી શહેરના વિવિધ વિસ્તારોમાં છથી વધુ રોડ શો પણ આગામી દિવસોમાં યોજાશે. ૧૨ દિવસ ચાલનારા આ ફેસ્ટિવલ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે. વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝીંગ ફેડરેશન ના પ્રેસિડેન્ટ જયેન્દ્ર તન્ના, સેક્રેટરી અનિલ સંઘવી અને મીડિયા કન્વીનર આશિષ ઝવેરીએ વધુમાં ઉમેર્યું કે, આ ફેસ્ટીવલમાં કપડાં, જવેલરી, સ્પા, સલુન,ઓટોમોબાઇલ, રેસ્ટોરેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, મોબાઈલ ફોન, કીચન એપ્લાયન્સીસ, ફર્નિચર જેવી અનેક વસ્તુઓના ધંધાર્થીઓ-વેપારીઓ ભાગ લઇ રહ્યા છે. વેપારીઓએ એએસએફરિટેઇલર.કોમ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જે તા.૧૫મી જાન્યુઆરી સુધી ચાલશે. ફેસ્ટીવલમાં ભાગ લેનારા વેપારીઓ-ધંધાર્થીઓની દુકાનો શોપીંગ ફેસ્ટીવલનો હિસ્સો છે તે ગ્રાહકોને ખબર પડે એટલા માટે તે દુકાનો-શોપ્સના વેપારીઓ-ધંધાર્થીઓને ખાસ કીટ, બેનર, ફેસ્ટીવલની સ્ટેન્ડી, ટીશર્ટ, કેપ સહિતની સામગ્રી આપવામાં આવશે., જેથી ગ્રાહકોને ફેસ્ટીવલમાં જાડાયેલી દુકાનો અને સ્થળોએથી ખરીદી કરવાની ખબર પડે. આવા વેપારીઓનુ વેબસાઇટ પર પ્રમોશન પણ કરવામાં આવશે.
અમદાવાદના તમામ બ્રાન્ડ્સમાં ડિસ્કાઉન્ટ્સ રેઇનિંગ. તમે અઠવાડિક શોપિંગ બિન્ગ, તમારા માતાપિતા માટે જન્મદિવસની ભેટ, ઉનાળાના વેકેશન સમાપ્ત થાય તે પહેલા, શાળાના પુસ્તકો અને એકરૂપ શોપિંગ, અનંત લગ્ન શોપિંગ સ્પ્રીસ, તમારા અપડેટ્સને અપડેટ કરવા, તમે અઠવાડિયાના શોપીંગ બિંગ, નવી બેસ્ટસેલર્સ સાથેની લાઇબ્રેરી, તે આકર્ષક કૅમેરા સુવિધાઓ સાથેના મોબાઇલ ફોન, તહેવારોની મોસમની ખરીદી, ભોજન તહેવારોમાં નવી વાનગીઓની શોધ અને શોધખોળ, નવીનતમ બ્લોકબસ્ટર અપનાવી, થિયેટરની દુનિયા જોઈને, સ્ટેન્ડ-અપ કૉમેડી પર તમારા હૃદયને હસતાં તમારા વાળને લાઇવ મ્યુઝિક પરફોર્મન્સ પર મૂકવા, વાટાઘાટ અને સેમિનાર સાથે તમારા જ્ઞાનને અપગ્રેડ કરવા, અમદાવાદની અદ્રશ્ય બાજુની અન્વેષણ કરવા, તમારા સપ્તાહના ઘરની બુકિંગ, તમારું પ્રથમ ઘર ખરીદવા અથવા તમારા પોતાના વ્યવસાય કેન્દ્રને શરૂ કરવા માટે હેરિટેજ વૉક માટે પોતાને નોંધાવવું. શોપિંગ અમારા રોજિંદા જીવનમાં સુખને ઇન્ફ્રાઝ કરે છે.અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ શોપિંગ, આનંદની ઉજવણી, ઉજવણી ખુશીયન કા
તે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ સાથે ખરીદી કરવાની ચૂકવણી કરે છે.
કરોડ રૂપિયા સુધીના ઇનામ જીતવા!

શોપિંગ ક્યારેય એવો લાભદાયક અનુભવ રહ્યો નથી! તમારે માત્ર તમારા મોબાઇલ પર અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ એપ્લિકેશન ડાઉનલોડ કરવું છે અને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ સાથે સંકળાયેલા કોઈપણ સ્ટોર, દુકાન, રેસ્ટોરન્ટ, મૉલ અથવા મલ્ટિપ્લેક્સમાં ખરીદી કરો છો, તો તમને 500 રૂપિયાની ખરીદી પર નસીબદાર ડ્રો કૂપન્સ મળે છે. અથવા વધુ અને 16 મી થી 27 મી જાન્યુઆરી રોજ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ લકી ડ્રોમાં ઇનામ જીતવાની તક ઊભી કરે છે.

તેથી, શોપિંગ સ્ક્રિ માટે તૈયાર થાઓ!
ગિફ્ટ વૉઉચર્સ કે દરેક દુકાનહોલિક માટે ખાતરી કરશે!

જ્યારે તમે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો ત્યારે તમને અગ્રણી બ્રાન્ડ્સના આકર્ષક ગિફ્ટ વાઉચરો મળે છે. આ ગિફ્ટ વૉઉચર્સ, તમે તમારા મિત્રો અને પરિવાર સાથે સમાપ્ત થઈ શકો છો તે પહેલાં તેઓ રીડિમ અથવા શેર કરી શકો છો!

ફક્ત હુક મી ઉપર જાઓ અને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ એપ્લિકેશન ઉપલબ્ધ થાય તેટલું જલદી જ તમારું ઇમેઇલ-આઇડી પ્લસ મોબાઇલ નંબર શેર કરો.
ઓનલાઈન શોપિંગ માટેની વેબસાઈટ ક્લિક કરો https://www.amdavadshoppingfestival.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *