
પાલતું પ્રાણીઓ સાથે પણ સોશિયલડિસ્ટન્સ રાખવા પ્રાણીઓના ડોક્ટરોની ચેતવણી
10ાલતુ પ્રાણીઓ અને શેરોના વાઇરસ વચ્ચે લાકડી અંગે સંશોધન કરતા સંશોધકોએ પાલતું પ્રાણીઓના માલિકોને એક તાકીદની ચેતવણી આપીને એ પ્રાણીઓ સાથે પણ સોશ્યલ ડિસ્ટન્સ રાખવા માટે જણાવ્યું હતું .
યુનિવર્સિટી ઓફસિડનીઝ સ્કૂલ ઓફવેટરનરી સાયન્સના ડૉ . અત્રે વેટે જણાવ્યું હતું કે , બિલાડીઓ અને બે સ્વાનમાં કોવિડ ૧૯ પોઝિટિવ જણાયા બાદ સામાન્ય બુદ્ધિ વાપરવાની જરૂર તેમણે વધુમાં જણાવ્યું હતું કે , પાલતું પ્રાણીઓ તમારા પરિવારના એક સભ્ય છે ,
ત્યારે તેની સાથે પણ સામાજિક અંતર રાખવું મહત્ત્વનું છે . ડૉ . લવેટે વધુમાં જણાવ્યું હતું કે અન્ય માનવી સાથે જેવો વ્યવહાર કરો એવો જ વ્યવહાર પાલતું પ્રાણીઓ સાથે કરો . તેમની સાથેનો ગાઢ સંપર્ક નહીં રાખો અને તેમને સ્પર્શ કર્યા પછી હાથ ધૂઓ . તેમણે જણાવ્યું હતું કે , વેટરનરી ડોક્ટરોને પણ આવશ્યક સેવામાં ગણી લેવાયા છે , જેથી કોરોના વાઇરસને પગલે અમલી બનેલા લૉકડાઉન દરમિયાન તેઓ સેવા આપી શકે , પરંતુ તેઓએ માનવીમાંથી માનવીમાં સંક્રમણ ન થાય એ માટે પોતાનું કામ જુદી રીતે કરવા માંડ્યું .ફરાર એ આવ્યા કે જ્યારે પાલતું પ્રાણીની ચકાસણી કરવામાં આવતી હોય ત્યારે તેના માલિકે બહાર ઊભા રહેવું અને પ્રાણીઓના કેટલાક તબીબોએ પ્રાણીઓ માટે ઓનલાઇન એપોઇને આપવા માંડી છે .
પાલતું પ્રાણીમાં સંક્રમિત માનવીમાંથી જ કોરોના લાયો . યુનિવર્સિટી ઓફ સિડનીઝ સ્કુલ ઓફ વેટરનરી સાયન્સના પ્રોફેસર જેક્કી નોરિસે કહ્યું કે , જે પ્રાણીઓ કોરોના વાઇરસથી સંક્રમિત જણાય છે , તેઓ માનવીમાં તેનું સંક્રમણ ફેલાવવામાં સામેલ નથી . જો કે જે પ્રાણીઓ સંક્રમિત જણાયા છે . તેઓ તેમના ચેપગ્રસ્ત માલિક સાથે રહેતા હતા .