30th November 2020
Breaking News

ATM કાર્ડ છે ? તો 5 લાખનો વીમો પણ તમારી પાસે છે જાણો અને શેર કરો

વીમો પણ સાથે જ હોય છે તેની લોકોને ખબર નથી ATM કાર્ડ છે ? તો 5 લાખનો વીમો પણ તમારી પાસે છે HEA , આજે મોટાભાગના લોકો એટીએમ કાર્ડનો ઉપયોગ કરે છે પણ એટીએમનો અન્ય એક લાભ છે જેની મોટાભાગની જનતાને જાણ જ નથી . જો કોઈ પણ સરકારી કે બિનસરકારી બેન્કનું એટીએમ તમારી પાસે છે તો એ બેંકમાં આપોઆપ અકસ્માત વીમો થઈ ગયો છે . આ વીમા ૨ ૨૫૦૦૦ થી લઈને પાંચ લાખ રૂપિયા સુધીનો હોય છે . આ યોજના શરૂ થયાને અનેક વર્ષ વીતી ગયા પણ ૯૦-૯૫ ટકા લોકોને એ વાતની જાણ જ નથી .

કેમકે બેંક પોતે ક્યારેય આવી જાણકારી ગ્રાહકોને પાસે આપતી નથી . આસ્કીમપ્રમાણે આંશિકઅપંગતાથી લઈને મૃત્યુ થવા સુધીનું અલગ અલગ વળતર મળે એવી જોગવાઈ કરવામાં આવી છે . આ માટે એટીએમ ધારકે કોઈ પૈસા ભરવાના હોતા નથી . બસ તમારી પાસે એટીએમ કાર્ડ હોય તો એ બેંકમાં ઓટોમેટિક અકસ્માત વીમાનો લાભ તમને મળી શકે છે . નિયમ એ છે કે જો એટીએમ ધારકનું કોઈ અકસ્માતમાં મોત થઈ જાય છે તો તેના પરિવારજનોને એ બેંકમાંથી વળતર મળશે . આ યોજના બેંકના ગ્રાહકો માટે જ હોય છે પણ બેંક ક્યારેય આ વાતની જાણકારી ગ્રાહકને આપતી નથી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *