7th March 2021
Breaking News

લોન લેનારા માટે ખુશીના સમાચાર આ બેન્કોએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે જાણો વધુમાં

આજના ભાગતા  યુગમાં લોકોની જવાબદારી અને જરૂરી આત ખુબ વધી ગઇ છે આવક ઓછી છે અને જાવક વધુ થઇ ગઈ છે . તેમાં પણ રોજીંદી જરૂરી યાત ખુબ વધી ગઇ છે. તેવામાં સામાન્ય વર્ગ માટે કોઇપણ મોટી વસ્તુ ખરીદ વી ખુબ બ કઠીન  છે. વર્ષો સુધીની બચત હોય ત્યારે કોઇ મોટી વસ્તુ ઘરમાં વસાવી શકાય છે. તો તમારા માટે એક ખુશીના સમા ચા ર છે1 માર્ચ, 2019થી આ ત્રણ બેંકોની લોન સસ્તી થઇ ગઇ છે.

આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યા છે બાદમાં  બે સર કારી અને એક ખાનગી બેંકે વ્યાજદરમાં ઘટાડો કરવા ની જાહે રાત કરી હતી. આ કપાત 1 માર્ચ, 2019 થી અમલમાં આવી ગઇ છે. નીચા દરે સામાન્ય વ્યક્તિને સસ્તા દરે ઘર લે વા માટે  લોન અથવા ઓટો લોન મળવાપાત્ર બનશે.PNB એ વ્યાજ ના દરમાં 0.10 ટકાનો ઘટાડો ….કરવાનો નિર્ણય લઇ લીધો છે.

આ કપાત વિવિધ સમય ગાળાની અંદર લોન માટે કરવા માં આવી છે. આ ઘટાડો 1 માર્ચ, 2019થી અસર કારક રહેશે વ્યાજ દર પણ 8.55 ટકા હતો જેમાં  ઘટાડીને 8.45 ટકા કરા યો હતો. ત્રણ વર્ષની મુદતની લોન માટે વ્યાજ ના દરને ઘટાડી ને 8.65 ટકા કરવામાં આવ્યો. અલ્હાબાદ બેન્કે alhabad bank પણ પીસીએ ફ્રેમ વર્કથી બહાર આવ્યા પછી એક દિવ સ બાદ એમસીએલઆર દરમાં 0.10 ટકા ઘટાડાની જાહેરાત કરી છે . આ કપાત 1 માર્ચથી અમલ કરવામાં આવશે. આમાં home loan …car loanother loan  સસ્તી થઇ જશે .

એક મહિનો, ત્રણ મહિના,… એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ માટે એસસીએલઆરમાં 0.10 ટકાની કટૌતી કરવામાં આવી છે. – કોટક મહિન્દ્રા બેન્કે kotak mahindra bank પણ ગુરુવારે જાહેરાત કરી કે વ્યાજના દરોમાં 0.05 ટકાનો ઘટાડો થશે. આરબીઆઇ દ્વારા આ મહિ નાની શરૂઆતમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડા પછી વ્યાજ દર ઘટાડ વા માટે કોટક મહિન્દ્રા બેન્ક ખાનગી ક્ષેત્રનો પહેલી બેંક બની છે.પણ આભારબેંકોનો કે હવે લોનના વ્યાજદર ઓ છા થયા છે અને ઓછા ડોક્યુ મેન્ટમાં સરળતાથી લોન મળી રહે છે.

જેથી સામાન્ય વર્ગ સરળતાથી પોતાની જીવનજરૂરી યાતની મોધી વસ્તુઓ લોન લઇ ખરીદી શકે છે. જેમાં હવે લોનના વ્યાજદર ઘટતા લોન લેનારાઓ માટે ખુશીના સમાચાર છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *