એક બહેન તો હોવી જ જોઈએ (Ek Bahen To Hovij joie)

એક બહેન તો હોવી જ જોઈએ (Ek Bahen To Hovij joie)

27th January 2018 0 By admin

એક બહેન તો હોવી જ જોઈએ (Ek Bahen To Hovij joie)

જેને Mummy Papa ની ડાત સામે હથિયાર બનાવી શકો

જેને હાલતા ચાલતા હેરાન કરી શકૉ

જે પોતાના કરતા પર આપણને વધારે પ્રેમ કરતી હોય

જો એક બહેન હોય તો જ ..

  • સંવેદના ની અનુભૂતિ આવે
  • પગે લાગેલી ઠોકર નો એહસાસ થાય
  • તો જ ઘરમાં સતત ખુચતા ખાલીપાનો એહસાસ થાય

મારો ભાઈ

આખો દીવસ સળી કરતો રે એ ભાઈ


ભલે ને tv ના જોવી હોય તો પણ Remote માટે Fight કરે એ ભાઈ
બહેન ગમે તેટલી સારી લાગતી હોય એમ જ કહે વાઘરણ લાગે તું


બહેન ની ખુશી માટે દુનિયા થી લડે એ ભાઈ

જેની આંખો થી ડરવું પડે એ ભાઈ

જ્યારે કામ પડે તયારે દીદી કહીને બોલાવે એ ભાઈ

એક બહેન તો હોવી જ જોઈએ#ભાઈ બહેન વિશેના સુવિચાર વાંચવા #ફોટા પર ક્લિક કરો