રાત્રે 12 વાગ્યે કેક કાપવાથી થાય છે આ નુકશાન અચૂક વાંચજો અને શેર કરજો

રાત્રે 12 વાગ્યે કેક કાપવાથી થાય છે આ નુકશાન અચૂક વાંચજો અને શેર કરજો

7th January 2019 0 By admin

આજકાલ સમાજ સામે ઉંચા દેખાવાની હોડમાં જન્મદિવસની ઉજવણી રાત્રે 12 વાગ્યે કેક કાપીને કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ રાતના સમયે આપવામાં આવેલ શુભકામનાઓ પ્રતિકુળ ફળ આપે છે. હિંદુશાસ્ત્ર અનુસાર દિવસની શરૂઆત સુર્યોદયથી થાય છે. આ સમયગાળામાં વાતાવરણમાં નકારાત્મક ઉર્જા જોવા મળતી નથી. આ કારણથી રાતના સમયે બર્થ-ડેની ઉજવણી કરવી જોઇએ નહી. આ સાથે જ રાતે 12 વાગ્યે જન્મદિવસની વધાઇ આપવા માંટે કરવામાં આવતા ફોનની પ્રથા પાછળ પણ કોઇ ખાસ કારણ હોતું નથી. 

શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ જન્મદિવસ કે લગ્નદિવસની ઉજવણી કરવા મોડી રાત્રે કેક કાપવામાં આવ છે  કેક સાચા અર્થમાં અનિષ્ટનું કારણ બને છે. જે આજકાલ લોકો નથી સમજતા 

ફેશનમાં વધુ માનનારી આજની પેઢી પોતાના જન્મદિવસની ઉજવણી રાતે 12 વાગ્યે જ  કરે છે. આ સમયને નિશીથ કાલ અથવા પ્રેતકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે.  આ સમયગાળો 12 થી 3 સુધીનો હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ સમયગાળામાં અદ્રશ્ય શક્તિ,ભુત-પિશાચ વધારે શક્તિશાળી બનીને ફરતાં હોય છે. આપણી આસપાસ પણ આવી નકારત્મક શક્તિઓ અદ્ર્શ્ય રીતે જોવા મળે છે. આવી અદ્રશ્ય શક્તિઓ વ્યક્તિના આયુષ્ય અને ભાગ્યને નુકસાન પહોંચાડે છે.
કેક સવારે પણ કાપી શક્ય છે તો રાત્રે શું કામ કાપવી જોઈએ
તો મિત્રો આ માહિતી વધુમાં વધ લોકો સુધી પહોચાડો.