પતિ-પત્ની એક બીજાની ભૂલો સાથે મળીને સુધારશે તો હંમેશા ખુશ રહેશે સાચુ લાગે તો શેર કરજો
સંત કબીરે તેમની પત્નીને દિવસે કહ્યું ફાનસ સળગાવીને લાવો પત્નીએ પણ તેવુ જ કર્યુ સંત કબીરના કેટલાક એવા પ્રસંગો જેમાંથી જીવનમા સુખી થવાના સૂત્રો મળે છે. ...