1- પહેલો દિવસ- પીળો નવરાત્રિનો પહેલો દિવસ શૈલપુત્રી દેવીને સમર્પિત છે. આ દિવસ ગરબાનું સ્થાપન કરવામાં આવે છે. નવરાત્રિની શરૃઆતના દિવસે શુભ માનવામાં આવતો પીળો રંગ પહેરવામાં આવે છે. 2