ટીવીના જાણીતા બાલવીર બાળ અભિનેતાનું રોડ દુર્ઘટનામાં મોત, માતા-પિતાની પણ હાલત થઇ ગંભીર
ટીવીના ફેમસ ચાઈલ્ડ એક્ટર શિવલેખ સિંહના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. ગુરૂવારે એક અકસ્માત માં તેનું મોત થયું છે. શિવલેખ ‘બાલવીર’, ‘સંકટમોચનહનુમાન ...