‘મા કાર્ડ’ હોવા છતાં હોસ્પિટલવારા દર્દીઓ પાસે ચાર્જ માંગશે તો લાઇસન્સ રદ થઈ જશે
મા કાર્ડ યોજનાના પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલોએ ધજાગરા ઉડાવ્યાંનાં સમાચાર મળી રહ્યાં છે. કોંગ્રેસનાં … ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળમાં આ પૂછ્યું હતું. જેના જવાબમાં ...