કોરોના વાયરસના ગંભીર ખતરાને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉન 21 દિવસ લાંબુ ચાલશે. 24મી મધરાતથી શરૂ થયેલુ લોકડાઉન 14મી એપ્રિલ સુધી અમલી બનશે.

ન મે જ્યારે આ વાંચતા હશો ત્યારે એ Cી વાત સ્પષ્ટ થઇ ચુકી હશે કે ભારત કોરોના વાઇરસ સામેની લડાઇ માટે કેટલું પ્રતિબદ્ધ છે . સરકાર વીડિયો કોન્ફરન્સ કરવામાં વ્યસ્ત