સંત કબીરે તેમની પત્નીને દિવસે કહ્યું ફાનસ સળગાવીને લાવો પત્નીએ પણ તેવુ જ કર્યુ સંત કબીરના કેટલાક એવા પ્રસંગો જેમાંથી જીવનમા સુખી થવાના સૂત્રો મળે છે. અહીં એવો જ એક પ્રેરક

રાજપીપળા | નાંદોદના પોઇચા સ્થિત નીલકંઠધામ ખાતે ઉનાળા વેકેશનના એક મહિનામાં લાખો શ્રદ્ધાળુ ઓ ઊમટી પડ્યાંહતાં. મંદિરના પરિસરમાં એમ્યુ ઝમેન્ટ પાર્ક, સ્વિમિંગ પૂલ,સહજાનંદ પાર્ક સહિતના આકર્ષ ણોનું પ્રવાસીઓને ઘેલું લાગ્યું

પરિકરને કેન્સર હતું. એ ૬૩ વર્ષના હતા. પરિકર ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન હતા. એ ગયા વર્ષના ફેબ્રુઆરીથી પેન્ક્રિયાસના કેન્સરની સારવાર હેઠળ હતા. પરિકર દેશના એક સક્ષમ, તેજસ્વી, નિષ્ઠાવાન, પ્રમાણિક રાજકારણી હતા. એમની

વિજયભાઈએ એવું વિચાર્યું કે લોકો મુત્યુ પછી પણ યાદ રાખે તેવા આશયથી વૃક્ષા રોપણની શરૂઆત પોતાના વતન ફતેહ પુરથી કરી હતી. સરકાર દ્વારા પર્યાવરણની જાળવણી અને વાતાવરણના શુદ્ધિકરણની માત્ર વાતો

આજના ભાગતા  યુગમાં લોકોની જવાબદારી અને જરૂરી આત ખુબ વધી ગઇ છે આવક ઓછી છે અને જાવક વધુ થઇ ગઈ છે . તેમાં પણ રોજીંદી જરૂરી યાત ખુબ વધી ગઇ

શ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ ૯ થી ૧૧મી.સદીનીઆસપાસનાસમયનીવાતછે. ભાવનગરજિલ્લાના બોટાદતાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળ

બિન અનામત કેટેગરી માં આવતા તમામ વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા, વિદેશમાં અભ્યાસ, JEE,GUJCET,NEET જેવી પરિક્ષા માટે કોચિંગ સહાય આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોચાડો ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા બિન અનામત

એક સુંદર કથા એક અમેરિકન લંડન ની હોટલમાં ગયો ,જેવો તે દાખલ થયો,તેણે જોયુ કે એક ખૂણામાં એક ભારતીય પણ બેઠો હતો. તેથી તેણે કાઉનટર પર જઈ પોતાનું પાકીટ કાઢ્યું

ખોડલધામ મંદિર જ્યારથી ભક્તો માટે ખૂલું મુકવામાં આવ્યું છે ત્યારથી હજારોની સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા આવે છે. આ મંદિરની એક ખાસિયત એ છે કે માં ખોડલની સાથે ભારત માતાની

નાના માણસોની મોટી ભેટએક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દિકરાના લગ્ન હતા. એકમાત્ર સંતાન હોવાથી દિકરાના માતા-પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલુ. લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઇક ભેટ આપવી