25th May 2020
Breaking News

માણસ ચાણક્યના બતાવેલા માર્ગ પર ચાલે તો દુનિયાની કોઈ પણ મુશ્કેલીઓ તેને રોકી ન શકે સમય કાઢીને જરૂર વાંચવું

જો કોઈ માણસ ચાણક્યના બતાવેલા માર્ગ પર ચાલે તો દુનિયાની કોઈ પણ મુશ્કેલીઓ તેને રોકી ન શકે . ચાલો આપણે પણ આચાર્ય ચાણક્યના કેટલાક ઉત્તમ વિચારો વાંચીએ અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ .

૧ . ભગવાન મૂર્તિઓમાં નથી હોતા , તમારી અનુભૂતિ એ જ તમારો ઈશ્વર છે , આત્મા જ તમારું મંદિર છે . ૨ . વ્યક્તિ પોતાના કર્મોથી મહાન હોય છે , જન્મથી નહિ .

૩ . દુનિયાની સૌથી મોટી તાકાત એ પુરુષનો વિવેક અને મહિલાની સુંદરતા છે . ૪ . અજ્ઞાની માટે પુસ્તકો અને અંધ માટે અરીસો એકસમાન છે .

૫ . પોતાના રહસ્યોને કોઈ પણ રીતે બહાર લાવવા પ્રયત્નો ન કરશો . આ કુટેવ તમારા પોતા માટે જ ઘાતક સાબિત થશે . . શા ૬ . કોઈ પણ વ્યક્તિએ એટલું બધું ઈમાનદાર અને સીધું ન રહેવું , કારણ કે સીધી વ્યક્તિ અને વૃક્ષને પહેલાં કાપવામાં આવે છે . ૭ . બીજાની ભૂલોમાંથી પણ શીખો , જો તમે પોતાની ઉપર પ્રયોગ કરીને શીખશો તો તમારી ઉંમર ઓછી પડશે .

૮ . ધનના રાજા કુબેર પણ આવક કરતા વધારે ખર્ચો કરે તો તે કંગાળ થઇ જાય છે . ૯ . કોઈ પણ કામ શરુ કરતા પહેલાં

પોતાની જાતને ત્રણ સવાલો પૂછો : હું આ કામ શા માટે પરિણામ શું હશે ? શું હું સફળ રહીશ ? ૧૦ , સંસારની દરેક મિત્રતા પાછળ કોઈ ને કોઈ સ્વાર્થ જરૂર હોય છે . આ એક કડવું સત્ય છે ૧૧ . એવો વ્યક્તિ કે જે તમારા સ્તરથી નીચો અથવા ઉંચો હોય તેને દોસ્ત ન બનાવશો , તે તમારા કષ્ટનું કારણ બનશે . હંમેશા સમાન સ્તરના મિત્રો જ ખુશી આપી શકે છે .

૧૨ . આ સંસારમાં ન તો તમારું કોઈ મિત્ર છે ન તો કોઈ દુશ્મન , તમારો પોતાનો વિચાર તમને જ્યાં લઇ જાય ત્યાં જજો . ગઈ હોય છે , તો પછી કોશિશ કરવાથી શું મળશે ?

ચાણક્ય : શું ખબર કિસ્મતમાં હશે , ‘ કોશિશથી જ મળશે . ૧૪ . જે વ્યક્તિ શક્તિ ન હોવા છતાં પણ મનથી નથી હારતો , તે વ્યક્તિને દુનિયાની કોઈ તાકાત નથી હરાવી શકતી . ૧૫ . પોતાના ઈમાન અને ધર્મ વેચીને કમાયેલું ધન કોઈ કામનું નથી હોતું , તેનો ત્યાગ કરો એ જ તમારા માટે ઉત્તમ છે .

૧૬ . ફૂલની ખુબુ ફક્ત વાયુની દિશામાં જ જાય છે , પરંતુ સારી વ્યક્તિની સુવાસ બધી દિશામાં ફેલાય છે .

૧૭ . સાપની ફણમી , મધમાખીની મુખમી અને વીંછીના ડંખમાં ઝેર હોય છે , પરંતુ દુષ્ટ વ્યક્તિ તો આનાથી જ ભરેલો હોય છે . ૧૮ . જે આપણા મનમાં રહે છે તે જ નજીક હોય છે , ભલે ને વાસ્તવિકતામાં તે દુર હોય , પરંતુ જે આપણા હૃદયમાં નથી હોતા તે પાસે હોવા છતાં પણ ખુબ જ દુર હોય છે .

૧૯ . અપમાનિત થઈને જીવવા કરતા મૃત્યુ સારું છે , મૃત્યુ ફક્ત એક ક્ષણ દુઃખ આપે છે , જયારે અપમાન દરરોજ જીવનમાં દુઃખ આપે છે . ૨૦ . પરિશ્રમ એ ચાવી છે જે કિસ્મતનો દરવાજો ખોલી નાખે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *