આપણે સુરક્ષિત છે તો રાષ્ટ્ર સુરક્ષિત કોરોના વાયરસને નિયંત્રણમાં લેવા રાજ્ય સરકારના મહત્વના નિર્ણયો અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ , ગાંધીનગર અને કચ્છ જિલ્લાઓમાં બુધવાર સુધી જીવન જરૂરીયાતની આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહેશે • કોરોના વાયરસનું સંક્રમણ નાગરિકોના વધુ સંપર્કથી ફેલાય નહીં , તે માટે રાજ્યમાં તા . ૨૫મી માર્ચ , બુધવાર સુધી એસ . ટી . બસ સેવાઓ તેમજ શહેરી જાહેર પરિવહન સેવાઓ , બસ મથકો બંધ રહેશે તેમજ ગુજરાતમાં નોંધાયેલ ગુજરાત પાસિંગ પેસેન્જર બસો , ટેક્ષી કેબ અને મેક્ષી કેબ પણ તા . ૨૫મી માર્ચ સુધી રાજ્યમાં મુસાફરોની હેરફેર કરી શકશે નહીં રાજ્ય બહારની બસો , ટેક્ષી કેબ અને મેક્ષી કેબ પર તા . ૩૧મી માર્ચ સુધી ગુજરાતમાં પ્રવેશવા પર પ્રતિબંધ

નાગરિકોની સુરક્ષા માટે અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ , | ગાંધીનગર અને કચ્છ જિલ્લાઓમાં માત્ર નીચે મુજબની આવશ્યક સેવાઓ જ તા . ૨૫મી માર્ચ સુધી ચાલુ રહેશે જેવી કે . . . તમામ સરકારી અને મ્યુનિસિપલ કોપોરિશન – પંચાયત સેવાઓ દૂધ – શાકભાજી , ફળ – ફળાદી , કરીયાણું , પ્રોવીઝનલ સ્ટોર મેડીકલ સ્ટોર , દવાખાના – હોસ્પિટલ , લેબોરેટરી , દવા – મેડીકલ સાધનોની ઉત્પાદક કંપની તથા તેમના રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર્સ , ફાર્મસી , આરોગ્યલક્ષી સેવાઓ વીજળી અંગેની સેવાઓ , વીમા કંપની , ઈન્ટરનેટ – ટેલિફોન તથા આઈ . ટી અને આઈ . ટી સંબંધિત સેવાઓ રેલવે ગુડઝ ટ્રાન્સપોર્ટેશન સેવા , મીડીયા – સમાચાર પત્રો , પેટ્રોલ પંપ , પાણી પુરવઠો તથા ગટર વ્યવસ્થા તંત્ર બેંક – એ . ટી . એમ , બેંકનું ક્લીયરીંગ હાઉસ , સ્ટોક એક્સચેન્જ તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન તથા અન્ય અતિ આવશ્યક સેવાઓ ખાધ પદાર્થો તથા ખાધ સામગ્રી , દવાઓ , પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન , પરિવહન અને પુરવઠા વ્યવસ્થા અને તેને લગતુ ઈ – કોમર્સ

કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા ‘ યાત્રીકોની અવર – જવર પર પ્રતિબંધ • તા . ૩૧ – ૩ – ૨૦૨૦ સુધી અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ગુજરાતમાં આવતી પેસેન્જર બસો , ટેક્ષી કેબ અને મેક્ષી કેબ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ગુજરાત રાજ્યમાં દરરોજ મહારાષ્ટ્ર , રાજસ્થાન અને મધ્યપ્રદેશની પેસેન્જર બસો દ્વારા મોટી સંખ્યામાં મુસાફરોની હેરફેર થાય છે . આ હેરફેરથી કોરોના વાયરસને નિયંત્રણમાં લેવા માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે • ગુજરાત રાજ્યમાં નોંધાયેલ ગુજરાત પાસિંગ પેસેન્જર બસો , ટેક્ષી કેબ અને મેક્ષી કેબ દ્વારા તા . ૨૫ – ૩ – ૨૦૨૦ સુધી રાજ્યની અંદર પણ મુસાફરોની હેરફેર કરી શકાશે નહિં પરંતુ , કોરોના વાયરસના નિયંત્રણની કામગીરીમાં રોકાયેલ ઈમરજન્સી – મેડિકલ સર્વિસિસ અને અંગત વપરાશ માટેના વાહનો અને સરકારી ફરજમાં રોકાયેલા વાહનોને આ નિર્ણયથી મુક્તિ આપવામાં આવેલ છે . • સચિવાલય આવતી જતી પોઈન્ટની બસો ચાલુ રહેશે

જાહેરનામાના ભંગ બદલ સંબંધિતોની સામે “ ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન , ૨૦૨૦ ‘ ” અન્વયે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવરો જરૂરી ન હોય તો બહાર નીકળવાનું ટાળીએ , ભીડભાડવાળી જગ્યાથી દૂર રહી કોરોના વાયરસની મહામારી સામે લડત આપીએ : શ્રી નીતિનભાઈ પટેલ , નાચબૂ મુખ્યમંત્રી ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *