
કોરોના સામે એક જ દવા.. રક્ષા કવચ…..
મારા પુત્ર પિન્ટુ ને કોરોના થી બચવા મેં સૂચન આપ્યું….સામે તેણેે મને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું….ઉમ્મર માં ઘણો નાનો હોવા છતાં..મને તેના વિચારો થી આનંદ થયો..
પિન્ટુ બોલ્યો હા..પપ્પા..ધ્યાન ચોક્ક્સ રાખીશ
પણ પપ્પા તમે જ મને એક વખત કીધુ હતું…કળિયુગ ના જીવતા દેવ હોય તો તે એક માત્ર “હનુમાન દાદા” જ છે…
નિત્ય હનુમાન ચાલીસા નું શ્રદ્ધા પૂર્વક પઠન કરવાથી….
ખરાબ વિચારો, ખરાબ વ્યક્તિઓ આપણા થી દુર રહે છે….શાસ્ત્રમાં પણ લખ્યું છે….જ્યાં દવાઓ કે વિજ્ઞાન કામ ન કરે ત્યાં સ્તુતિ – સ્તોત્ર કે પાઠ કામ કરે છે…
પપ્પા હનુમાન ચાલીસા માં ચોખ્ખું લખ્યું છે..
સબ સુખ લહૈ તુમ્હારી સરના. તુમ રક્ષક કાહૂ કો ડર ના
આપન તેજ સમ્હારો આપૈ….તીનોં લોક હાઁક તેં કાઁપૈ
ભૂત પિશાચ નિકટ નહિં આવૈ. મહાબીર જબ નામ સુનાવૈ
નાસૈ રોગ હરૈ સબ પીરા…જપત નિરંતર હનુમત બીરા
અત્યારે કોરના નું સંકટ છે…પપ્પા એક *સંકટ મોચન હનુમાન દાદા* જ આપણને બચાવી શકશે..એટલે હાલતા ચાલતા *જપત નિરંતર હનુમંત બિરા*
દાદા નું નામ લ્યો..એ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારી દેશે..એક રક્ષા કવચ પૂરું પાડશે તેવો મને પૂરો વિશ્વાસ છે…
બાકી તો…પપ્પા કરોડો રૂપિયા ખર્ચી ને સિકયુરિટી ગાર્ડ વચ્ચે ફરતા નહેતાઓ.. પણ એક જીવાણુ થી ફફડી ગયા છે..તેના સિકયુરિટી ગાર્ડ પણ આવા સમયે લાચાર બની જીતા રહી જાય .છે એ શું બતાવે છે….ન ગુન ગુનાતી હૈ..ન શોર મચાતી હૈ મોત આતી હૈ તો ચુપકી સે આતી હૈ…..
વાહ બેટા …કોણ કહે છે યુવાવર્ગ ભગવાન થી વિમુખ થઈ રહ્યો છે….યુવાવર્ગ માં શ્રદ્ધા અને વિશ્વાસ છે પણ આડંબર નથી..એ તે સાબિત કરી બતાવ્યું…
મિત્રો….શ્રદ્ધા નો હોય જ્યાં વિષય ત્યાં પુરાવા ની કોઈ જરૂર નથી..હોય જો પુરાવા ની જરૂર તો ગીતા માં ભગવાન ની ક્યાંય સાઈન નથી
જય શ્રી હનુમાન દાદા..જય શ્રી રામ….