13th August 2020
Breaking News

એક કોટ મા વિશ્વનો એક અનોખો કેસ આવ્યો કાશ આવો કેશ દરેક ઘરમાં થી જોવા મળે, કેસ શુ હતો વાંચો

એક કોટ મા વિશ્વ ના એક અનોખો કેસ આવ્યા કાશ આવો કેશ દરેક ઘરમાં થી જોવા મળે .. ! એક કોર્ટ માં એક એવો કિશ ખાવ્યો કે અષા ના દિલ હચમચાવી નાખ્યા કોર્ટ માં જમીન , મકાન , છુટા છે ડા , ખૂન કેશ કે પરિવાર ના વાદવિવાદ ના કેશો આવતા હોય છે પણ એક ઘરમાથી અલ ગજ કેશ આવ્યો .. !

એક ૭૦ વર્ષ ના ૧ વ્યક્તિએ તેના ૮૦ વર્ષ ના ભાઈ ઉપર ક્રેશ કર્યો કે મારો ભાઈ ભાવે એકદમ વૃક્ષ થઈ ગયો છે તે પોતાનું ધ્યાન નથી રાખી શકતા તેમ સતા મારી ૧૦ વર્ષ માં ની દેખરેખ કરી રહ્યા છે અને હું બિલકુલ સ્વસ્થ છું એટલે મારી માં ની દેખરેખ કરવાનો મને મોકો આપો જેથી તું માં ની સેવા કરી શકું એટલે જજ સાહેબ મારી માને મારી સાથે મોકલી આપે તો હું મારી માની સેવા કરી શકું … નાનો ભાઈ ક કે ૪૦

વર્ષ થઈ ગયા મોટા ભાઈ સાથે માં રહે છે તો હું કથારે માં ની સેવા કરીશ … ! આ વાત સાંભળીને જજ સાહેબ પણ વિચાર માં પી ગયા બને ભાઈને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ કોઈ સમજતાજ નથી અને ૧૫ , ૧૫ દિવસ માં ને સાથે રાખવાનું કહ્યું તો પણ એ કેય ભાઈ માનતા નથી .. ! મોટા ભાઈ કપ જજ સાહેબ હું મારા સ્વર્ગ ને મારાથી કઈ રીતે કરું તેમ સતા અગર ઘરમાં થી માં કહે કે હું સારી રીતે દેખભાળ નથી કરતો અને તેને નાના ભાઈ જોડે જવું હોય તો જઈ શકે જજ સાહેબે માં ને બોલાવી ને પૂછયું કે માજ તમે કયાં દીકરા ભેગા જવા ઈચ્છો છો માં પણ કમજોર હતી વહીલચેર ઉપર બેસીને કોર્ટ માં આપી તાતી અને જજ સાહેબ ને કહે કે મારે તો બને દીકરા સરખા છે એક નું નામ કહીને હું બીજા દીકરા ના દિલ ને દુ : ખ થાય એટલે શું જવાબ નહિ આપી શકું સાહેબ તમે જજ સાહબ છો તમારો નિર્ણય જે હશે તે મને મંજુર છે … ! છેવટે જજ સાહેબે બહુજ ભારે મન રાખી ને નિર્ણય આપ્યો મોટા ભાઈ વધારે વૃદ્ધ થઈ ગયા છે એટલે માં ની સેવા કરવા

નાના ભાઈ ને સૌ પવામાં સાવે … ! કોર્ટ નો ફેંસલો સાંભળી ને મોટા ભાઈ જોર જોર થી ૨ હેવા લાગ્યા અને કહે કે આ બુઢાપા એ મારું સ્વર્ગ છીનવી લીધું . ! આ સાંભળી ને કોર્ટ માં જેટલા પણ હતા જજ સાહેબ સહિત અષા ની આંખ માં આંસુ આવી ગયા … ! માર્યો કહેવાનો મતલબ છે કે અગર ભાઈ ભાઈ કે ભાઈ બહેન માં કોઈ વાદ વિવાદ હોય તો આવ હોવો જોઈએ … ! આ કહાની થી આપણે શિખ લેવોજ જો ઈએ કે માત પિતાને દુઃખી ન કરવા જોઈએ … ! માં ને દરેક ઘરમાં સન્માન મળવું જ જોઈએ .. !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *