ગૌભાક્તના અવસાન બાદ ગાયમાતા દુખી રોજ બેસણામાં આવીને સારે છે આંસુ

ગૌભાક્તના અવસાન બાદ ગાયમાતા દુખી રોજ બેસણામાં આવીને સારે છે આંસુ

3rd May 2019 0 By admin

‘દીકરીને ગાય દોરે ત્યાં જાય’ આ કહેવાત કદાચ સંવેદનાના આધારે પડી હોય તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે. વાત છે જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામની! જ્યાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. કહેવાય છે કે માણસ ઉપર કરેલાઉપકા ર માણસ ભૂલી જાય છે. પરંતુ પ્રાણી ક્યારેય પણ તેના ..માટે કરેલું કાર્ય ભૂલતું નથીઆવો જ એક અચરજપમાડેતેવોકિસ્સો જુનાગઢ જીલ્લા ના કેશોદમાં જોવા મળ્યો છે કેશોદ નાઆંબા વાડી વિસ્તારમાં વસવાટ કરતા કોટડિયા પરિવાર ના ગૌ ભક્ત સ્વઉકાભાઇ ખીમજીભાઇ કોટડિયાનુંતાજેતરમાંતા25.04.19 ના રોજ દુખદ અવસાન થયું હતું.લૌકીકરિવાજ પ્રમાણે ..મૃતક વ્યક્તિને ત્યાં પરિવાર પરઆવેલી અણધારીઆફ તમાં દુખમાં ભાગ લેવા અન્યકુટુંબીજ નોઉતરક્રિયાસુધીબેસણું… રાખે છે

પરંતુ આશ્વચર્યની વાત એ છે કે એક ગાયમાતા રોજ આ બેસણામાં આવીને સૌની સાથે બેસી શોક મનાવે છે. આ ગાયમાતા સ્વ.ઉકાભાઇ કોટડિયાના ફોટા પાસે જઇ ઉભી રહે છે. ફોટા સામે માથું નમાવીને ફોટાની સામે કે બાજુમાં …બેસી રહે છે અને આસુંડા સારે છે.માનવીય સંવેદના સાથે….. ગાય માતાની સંવેદના ઉપસ્થિત તમામ લોકોની આંખોમાં …..આંસુ લાવી દે છે. કળીયુગમાં જોવા મળેલી આ….. અવિસ્મરણીય ધટના સતયુગની યાદ અપાવી દે છે. સ્વ. ઉકાભાઈ કોટડીયાને તેમના જીવન દરમિયાન તેઓ ગાયો માટે ખુબજ ચિંતિત રહ્યા હતા. આજીવનતેઓએગાયો ની સેવા કરી છે. ત્યારે અચાનક તેમના મૃત્યુ પછી તેમના બેસ ણાથી લઈને દરરોજ આ ગાય અહી આવે છે