5th March 2021
Breaking News

ભારતીય ટીમે લોન્ચ કરી અભિનંદનના નામની જર્સી, અને દેશને આપ્યો આવો સંદેશ આપડે સૌ એક લાઇક અને શેરથી વધાવી લઇ

ભારતીય ક્રિકેટ ટીમ અને ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનની કસ્ટડીમાંથી પાછા આવેલા જવાન દ પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદનને અનોખી રીતે અભિનંદન આપ્યા છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે

ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી છે અને તેમાં અભિનંદનના નામની પણ જર્સીનો સમાવેશ થાય છે.આ જર્સીને એક નંબર આપવામાં આવ્યો છે.આમ અભિનંદનને ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ કરતા વધારે ઉપર પ્રાથમિકતા અપાઈ છે.હવે ટીમ ઈન્ડિયામાં કોઈને જર્સી પર 1 નંબર નહી અપાય.કારણકે આ નંબર હવે અભિનંદનના નામે થઈ ગયો છે.ક્રિકેટ બોર્ડે જર્સીના ફોટા સાથે ટ્વિટ કર્યુ છે કે, અભિનંદન વેલકમ હોમ, તમે આકાશમાં અને અમારા દિલ પર પણ રાજ કરો છે.તમારી હિંમત આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *