30th November 2020
Breaking News

ડાયાબિટીસમાં થશે રાહત , અપનાવી જુવો આયુર્વેદિક આ નુસખા અમૂલ્ય જાણકારી જરૂરથી શેર કરજો

ડાયાબિટીસમાં થશે રાહત , અપનાવી જુવો આયુર્વેદિક આ નુસ્ના આમલીના કિસૂકા શેકીને ખાવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે . વન લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે .

કૂમળાં કારેલાંના નાના કડકા કરી છાંયડામાં સૂકવી , બારીક ભૂકી કરી , એક તોલા જેટલી ભૂકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે .

સારાં , પાકાં જાંબુને સૂકવી , બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે . વન નું લસણને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે .

રોજ રાત્રે દોઢથી બે તોલા મેથી પાણીમાં પલાળી રાખી , સવારે ખૂબ મસળી , ગાળીને પીવાથી ડાયાબિટીસમાં ફાયદો Cena થાય છે . આમળાનું ચૂર્ણ ફાકવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે .

હળદરના ગાંઠિયાને પીસી , ઘીમાં શેકી , સાકર મેળવી , રોજ ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ ફાયદો થાય છે . હળદર એક ચમચી અને આમળાનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર – સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે .

હરડે , બહેડાં , કડવા લીમડાની આંતરછાલ , મમેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ કરી સવાર – સાંજ લેવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે .

૫૦ ગ્રામ લીલી હળદર , કાળી તુલસીના પાન ૧૦ , બીલીપત્રનાં પાન ૩૦ વાટી , ૧ ગ્લાસ પાણીમાં રાત્રે ભીંજવી , સવારે ખૂબ મસળી કપડાથી ગાળી , સવારે નરણે કોઠે પીવું . આ પાણી પીધા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવું – પીવું નહિ . ૨૧ દિવસ સુધી આ પ્રમાણે લેવાથી ચોક્કસ ડાયાબિટીસમાં રાહત થાય છે .

– કડું , કરિયાતું , કાલીજીરી મેથી , ઇન્દ્રજવ જેવા આયુર્વેદના 16 જેટલા ઔષધો લઈ આયુર્વેદિક જીવનશૈલી દ્વારા હોમ મેઇ s ડાયાબિટીસ માટેનું તૈયાર કર્યું છે . કે જે આ ફાકી દરરોજ નિયમિતતાથી સેવન કરશો , તો ડાયાબિટીસ ( મધુપ્રમેહ ) ના રોગ મટવામાં જરૂર થી ફાયદો થશે

આ ફાકી લેવાની શરૂઆત કરતા પહેલા યુરીન અને બ્લડ ટેસ્ટ ( સુગર ટેસ્ટ ) કરાવવા જેથી ઉપરોક્ત ક્વાથ એક માસ લેવાથી વ કેટલો સુધારો ( ફાયદો ) થયો તે જાણી શકાશે . આ અમૂલ્ય જાણકારી જરૂરથી શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *