દીકરી મારી લાડકવાયી…

દીકરી મારી લાડકવાયી…

6th October 2017 0 By admin

જે છોકરીઓ ટૂંકા વસ્ત્રો, પોશાક પહેરે એ છોકરીઓને એક વડીલ તરફથી સમર્પિત…

એક દીકરીને તેના પિતા એક આઈફોન ભેટ આપે છે…

બીજા દીવસે પિતાએ
દીકરીને પૂછ્યું…
તને આઈફોન દીધા પછી સર્વ પ્રથમ તે શુ કર્યું…????

દીકરી:- મે સ્ક્રેચ ગાર્ડ અને કવર લીધું…

પિતા:- તને આવુ કરવા માટે કોઈયે બળજબરી કરી હતી…????

દીકરી:- નહી… કોઈયે નહી…

પિતા:- તને એવુ નથી લાગતુ કે તે આઈફોન કંપનીના નિર્માતાનું અપમાન કર્યું છે…

દીકરી:- ના..પપ્પા…
ઉલટાનુ તેમણે જ મને કવર લગાવવાની સલાહ આપી…

પિતા:- તો પછી આઈફોન ખરાબ દેખાતો હશે માટે કવર લીધુ…?????

દીકરી:- નહી…. ફોન ખરાબ ન થાય માટે મેં લગાડ્યું પપ્પા…

પિતા:- કવર લગાડ્યા પછી આઈફોનના સુંદરતામા કાય ઉણપ આવી એવુ તને નથી લાગતું….?????

દીકરી:- નહી.. પપ્પા ઉલટાનુ કવર લગાડવાથી આઈફોન વધુ સુંદર લાગે છે…

પિતાએ દીકરી સામે પ્રેમથી જોયુ …અને માથે હાથ ફેરવીને કહ્યુ… બેટા (દીકરી) એ આઈફોન કરતા…… સુંદર….તારૂ શરીર છે…
અને તુ..તો… અમારા ઘરની ઈજ્જત છે… અમારૂ ઘરેણું છે…
તુ પોતે જો અંગ સુંદર વસ્ત્રોથી ઢાકીશ તો તું હજુ સુંદર દેખાઈશ…
તારૂ સૌંદર્ય હજુ ભરપૂર ખીલશે…!!!

દીકરી પાસે આનો કોઈ જવાબ ન હતો…
હતા તો ફક્ત આંખમાથી આંશુઓ…

દીકરીઓ એ સુંદર તેમજ ફેશનેબલ કપડાં જરૂર પહેરવા….
પણ, તેમાંથી તમારા સૌંદર્યના,…. તમારા… તેમજ તમારા માતપિતાના….અને ભારતીય સંસ્કૃતિનું અપમાન ન થાય તેનુ જરૂર ધ્યાન રાખવુ…!!!

દીકરી મારી લાડકવાયી…