7th May 2021
Breaking News

શું તમે ડીમાર્ટમાંથી ખરીદી કરો છો ડીમાર્ટમાં ગ્રાહકોને લુંટે છે આ રીતે વધુમાં વધુ શેર કરો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો વડોદરાના ફતેહગંજ વિસ્તારના ડીમાર્ટ સ્ટોરનો છે, જ્યાં વજન કાંટામાં અલગ અલગ વજન થતો હોવાની ગ્રાહકોને ખબર પડતા ગ્રાહકો વીફર્યા હતા. અને આખી ઘટનાનો વીડિયો શૂટ કર્યો હતો.

સસ્તુ મળે છેની લાલચમાં આજે મધ્યમ વર્ગીય પરિવાર ડીમાર્ટમાંથી ખરીદી કરવાનો આગ્રહ રાખે છે. પરંતુ આ રીતે થતી ગ્રાહકો સાથે થતી છેતરપીંડી સામે આવ્યા બાદ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. છેતરપીંડી / ‘સસ્તુ મળે છે’ની લાલચમાં ગ્રાહકો જાય છે ડીમાર્ટમાં, પરંતુ વજનના નામે થાય છે ઉઘાડી લૂંટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *