9th July 2020
Breaking News

જ્યાં સુધી આપણું શરીર ચાલે છે ત્યાં સુધી આવક આવશે તો આપણે બચાવેલી મૂડી આપણો દીકરો બનીને એમ બોલે કે .

જ્હોન અને વિક બંને પાક્કા મિત્રો હતા , તેઓ એક શહેરથી દુર એવા સુંદર ગામડામાં રહેતા હતા . તેઓનું ગામ બધી રીતે સુંદર હતું પણ એક મુશ્કેલી હતી કે , ગામમાં પીવાનું પાણી મળતું ના હતું .તેમણે આ પ્રશ્ન જોયો કે , ગામમાં પાણી ‘ નથી તો બંનેએ વિચાર્યું કે , ચાલ આપણે બંને ગામમાં પાણી ભરી લાવવાનું કામ કરીએઆમ પણ બંને યુવાન હતા એટલે શસક્ત હતા .ગામથી 5 કિલોમીટર દુર આવેલી છે નદીમાંથી ખંભે એક લાકડી હોય અનો લાકડીના બંનેછેડે પાણીના વાસણમાં પાણી ભરી લાવતા ગામમાં જેને જરૂર હોય તેઓ પાસેથી પૈસા લઈ ને પાણી આપતા . ધીમે ધીમે તેમને આ કામ ફાવી ગયું અને કામમાં ઝડપ પણ આવી , ( હવે ગામ વાળા પણ તેઓનું પાણી વધુને ‘ વધુ ખરીદવા લાગ્યા . તેથી જ્યોન અને ‘ વિક બંને સારા પૈસા કમાવવા લાગ્યા . તારા વિના રયાને આમ , ઘણા વર્ષો વીતી ગયા , હવે ‘ બંનેની ઉમર 40 વર્ષ થવા આવી એટલે જ્યોને વિકને કહ્યું ભાઈ આ કામ ટ્વે આપણે વધુ વર્ષો નહિ કરી શકીએકેમ કે શરીર પ્લે પહેલા જેવું કામ નહિ આપતું અને હજુ આવનારા વર્ષોમાં વધુ નબળું પડશે આપણે એક કામ કરીએ . . થોડા પૈસા ખર્ચીને નદીથી ગામ સુધી પાણીની લાઈન નાખીએ . અને પછી વગર મહેનતે પાણી ગામ સુધી પહોચાડીને પૈસા કમાઈ શકીશું .વિક પૈસા ખર્ચવાની વાત સાંભળીની થોડો નાખુશ થયો , એને એમ કહ્યું કે , ‘ શા માટે પૈસા ખર્ચવા જોઈએ ? ‘ આપણે વગર પૈસે નદીથી પાણી લાવીને કમાઈએ છીએ , એ જ શરુ રાખીએ . આમ પણ હું એવા ખોટા પૈસા બગાડવામાં નથી માનતો . આમ કહી ‘ તેણે જ્હોનને ના કહી દીધી . ના દયાજ્હોન ત્યાંથી ચાલ્યો ગયો , અને વિચાર્યું કે મારી ઉંમર પ્રમાણે હું હવે માંડ 10 વર્ષ કામ કરી શકીશ . જો હું નદીથી ગામ સુધી લાઇન નાખીશ ‘ તો પણ એમાં મારે અમુક જ વર્ષોનો સમય તો લાગશે , એટલે એણે નક્કી કરી લીધું કે , હું એકલો લાઈન નાખીશ .

તે શહેર ગયો અને જરૂરી સમાન લઇ આવ્યો અને તેણે ગામથી નદી સુધી , | લાઈન ખોદવાનું શરુ કરી દીધું . ‘ બીજા લોકો અને વિક આ જોઇને હસતા હતા કે , આ કામતો ક્યારે પૂરું થશે આ કામ તો અશક્ય છે . જ્હોન તેઓની વાત ધ્યાન માં રાખ્યા વગર કામ કરતો આ બાજુ ઘણા મહિનાઓની મહેનત બાદ જ્યોનએ નદીથી ગામ સુધી પાઈપ લાંબી કરી દીધી અને છેક ગામ સુધી પાણી આવે એવી વ્યવસ્થા કરી આપી . ‘ હવે તેણે ગામના લોકોને કહ્યું કે હવે નદીનું પાણી ઘર બેઠા જ મળશે એ પણ સસ્તા ભાવમાં એટલે ગામ લોકોતો તેની ‘ પાઈપ લાઈનથી પાણી ભરવા લાગ્યા હવે વીકને કામ મળતું ઓછું થઇ ગયું અને આમ પણ તેનું શરીર à અશક્ત ‘ થઇ ગયું હતું એટલે નદી સુધી જવું પણ મુશકેલ હતું . અને આ બાજુ ોન ફક્ત ખુરશી નાખીને પાઈપ પાસે બેસતો અને પૈસા લઈને પાઈપથી લોકોને પાણી આપતો . આમ જ્હોન ધીમે ધીમે અમીર થઇ ગયો .અને આજ કામ તે જીવ્યો ત્યાં સુધી તેણે કર્યું અને પોતના છોકરાઓને પણ આ ‘ જ કામ શીખવી દીધું . અને આ તરફ વિક ઘરડો થયો ત્યારે તે કોઈ આવક કરી શકતો ના હતો અને તેણે પોતાના બાળકો માટે પણ કશી ‘ મિલકત રાખી ના હતી . જેના થાયમિત્રો , આ વાત પરથી આપણે ‘ એ સમજવાનું છે કે જ્યાં સુધી આપણું શરીર ચાલે છે ત્યાં સુધી તો ‘ આવક આવશે પણ જયારે આપને ઘરડા થઇ જઈએ તો પણ આપણને આવક થાય એવો કોઈ ‘ રસ્તો જરૂર કરી લેવો .સામાન્ય માણસે યાદ રાખવું કે , જે પગાર આવે તેમાંથી અમુક હિસ્સો તેણે પોતાના ‘ ભવિષ્ય માટે ક્યાંક ઇન્વેસ્ટ કરવો . જેથી જયારે આપણું ઘડપણ આવે ત્યારે એ હિસ્સો આપણને ોનની જેમ બેઠા ‘ બેઠા કમાણી કરાવી શકે .બાકી , ઘડપણમાં પોતાના દીકરાની પણ ક્યારેય ઘરડા ઘરમાં મુકવા તૈયાર થાય ત્યારે . . આપણે બચાવેલી મૂડી આપણો દીકરો બનીને એમ બોલે કે , તું ચિંતા ના કરીશ યુવાનીમાં તે મને સાચવી હતી , અને હવે ‘ ઘડપણમાં હું તને સાચવી લઈશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *