ભેગા મળીને કામ કરોએનો શું અર્થ થાય?લગ્નજીવનમાં ભેગા મળીને કામ કરવામાં આવે ત્યારે, પતિ-પત્ની મુખ્ય પાયલોટ અને સાથી પાયલોટ જેવા બને છે, જેઓની મંજિલ એક જ હોય છે. ભલે પછી પડકારો આવે, તોપણ દરેક સાથી હુંબનીને નહિ, પણ “અમે” બનીને વિચારશે.પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “હવેથી તેઓ બે નહિ, પણ એક શરીર છે.”માથ્થી ૧૯: ૬ એક હાથે તાળી ન પડે. પતિ-પત્નીએ સાથે મળીને લગ્ન જીવનને સફળ બનાવવું જોઈએ.ક્રિસ્ટોફર.એ કેમ મહત્ત્વનું છે?હળીમળીને કામ ન કરનાર પતિ-પત્ની મુશ્કે લીઓ આવે ત્યારે, એકબીજાના વાંક-ગુનાઓ શોધ્યા કરશે. તેઓ મુશ્કેલીનું મૂળ શોધવાનું બાજુ પર મૂકી દેશે. આમ, રાઈનો પહાડ બની જશે.ભેગા મળીને કામ કરવું એ લગ્નજીવન નો મુખ્ય આધાર છે. હું અને મારા પતિ સાથે મળીને કામ નહિ કરીએ તો, અમે લગ્નસાથીના બદલે ફક્ત એક છત નીચે રહેના રા બની જઈશું અને એકમતે મહત્ત્વનો નિર્ણય લઈ શકીશું નહિ.એલેક્સઝાન્ડ્રા તમે શું કરી શકો?પોતાની તપાસ કરોમારી કમાણીને શું હું ફક્ત “મારી” જ ગણું છું?શાંતિ મેળવ વા શું મારે જીવનસાથીથી દૂર જવું પડે છે?મારા જીવનસાથીના સગાં ઓથી શું હું દૂર ભાગું છું, પછી ભલેને તેઓ મારા જીવન સાથી ના પ્રિય કેમ ન હોય?તમારા સાથી જોડેવાત કરોલગ્નજીવનનાં કયા પાસાંમાં આપણે સાથે મળીને કામ કરીએ છીએ?કયા પાસાંમાં હજી આપણે સુધારો કરી શકીએ?ભેગા મળીને કામ કરવામાં સુધારો કરી શકીએ માટે આપણે કયા પગલાં ભરી શકીએ?સૂચનોકલ્પના કરો કે તમે બંને કોઈ મેચ રમી રહ્યા છો, તમે બે અલગ ટીમમાં નહિ પણ એક ટીમમાં રહી શકો માટે કયા વ્યવહારું પગલાં ભરી શકો?હું કઈ રીતે જીતી શકું?’ એવું વિચારવાને બદલે વિચારો કે, ‘આપણે કઈ રીતે જીતી શકીએ?’પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “તમે ફક્ત પોતાનું જ નહિ, બીજાઓનું પણ ભલું જુઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *