જય સરદાર યુવા ગ્રુપ શાપર – વેરાવળ , પારડી – ઢોલરા – પાળ અને કાંગશીયાળી આયોજીત ભવ્ય લોકડાયરો કલાકાર શ્રી મનસુખભાઇ વસોયા ( ખિલોરીવાળા )કાજલબેન પટેલ સ્થળઃ “ શ્રીરામ વાડી ‘ , શાપર ગામ મેઇન રોડ , શાપર ( વેરાવળ ) , તા . ૧૨ – ૦૧ – ૨૦૨૦ , રવિવાર , રાત્રે ૮ : ૦૦ કલાકે .

રાજય સરકાર અને શાપર – વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસી એશન ના સંયુકત ઉપક્રમે છ૧ માં પ્રજાસત્તાક દિનની ઉજ વણી નાં ભાગરૂપે વિનામૂલ્ય સર્વરોગ નિદાન કેમ્પ ” તારીખ : ૧૨ – ૦૧ – ૨૦૨૦ , રવિવાર , સવારે ૯ – ૩૦ થી ૧૨ – ૩૦ કલાકેસ્થળ : ફિલ્ડમાર્શલ હાઇસ્કૂલ , ૨૭ – નેશનલ હાઇવે , વેરાવળ ( શાપર )સહર્ષ જણાવવાનું કે રાજકોટ તથા સૌરાષ્ટ્રના નામાંકિત સુપર સ્પેશ્યાલીસ્ટ ડૉકટર્સ આ કેમ્પમાં સેવા આપવાનાં હોય સર્વે જનતાને લાભ લેવા નમ્ર વિનંતી છે .

સુપર સ્પેશ્યાલીસ્ટ ડૉકટર્સ ડો . મનદીપ ટીલારા ( MD , DM Cardiology ) | bfNB ( Cardiology ) હદય રોગના નિષ્ણાંતા છાતીમાં દુઃખાવો કે ગભરામણ થવી હાઇબ્લડ પ્રેશર ( બીપી ) હદયમાં કાણું હોવું , ચાલવાથી , સીડી ચઢવાથી શ્વાસ ચડવો , હદયના ધબકારા વધી જવા કે ઘટી જવાં સ્વા સોશ્વાસની તકલીફ , બાળકોમાં થતી હદયની જમજાત ખામી , એજીયોગ્રાફી , એજીઓપ્લાસ્ટી કે બાય પાસ કરાવેલ હોયડો . જયેશ ડોબરીયા ( MD Chiest Madeine છાતી તથા ફેફસાનાં નિષ્ણાંત નસકોરા બોલવા , દમ તથા સ્વાસ ચડવો , એલર્જી તથા કફની તકલીફો , ટીબી અને છાતીનાં રોગનાં નિષ્ણાંત , ડો . અનુરથ સાવલિયા ( MS . pithakrio . ) આંખના નિષ્ણાંત મોતિયો , વેલ , ઝામર , પડદાની બિમારી , આંજણી , આંખના નંબર વગેરેની તપાસ ડો . કેયુર રામાણી MBBS , DNB ( Pediatrics ) Alaoristology નવજાત શિશુ નિષ્ણાત ઝાડા , ઉલટી , કમળો , તાવ , શરદી , ઉધરસ , ડેંગ્યુ , મેલેરીયા , બાળકોને લગતી તમામ બિમારી ડો . કિંજલ વસોયા ( MB , 0 , V0 ) ચર્મરોગ નિષ્ણાંત ઘાઘર , ખરજવું ખીલ , ખસ , સોરીયાસીસ , ઉદરી , ટાલ પડવી , કોઢ જેવા રોગોની તપાસ ડો . પિટુ પડા લીયા | ( B il S . ) ( શ્રી ભોજલરામ કલીનીક ) સર્વ રોગ નિદાન કેમ્પની લગતી કોઇપણ વધુ વિગતની જાણકારી માટે સંપર્ક કરવો . મો . ૯૬૮૭૦ ૯ર૭૭૦ . રજીસ્ટ્રેશન માટે સંપર્કઃ 08 : 36 ખાસ નોંધઃ અગાઉથી નામ નોંધાવવું . ૭ જુના રિપોર્ટ અને ફાઇલ સાથે રાખવા .

વિનામૂલ્ય સર્વરોગ નિદાન કેમ્પ ” તારીખઃ ૧ર – ૦૧ – ૨૦૨૦ , રવિવાર – સવારે ૯ – ૩૦ થી ૧ર – ૩૦ કલાકે સ્થળ : ફિલ્ડમાર્શલ હાઈસ્કૂલ , શ૭ નેશનલ હાઈવે – વેરાવળ ( શાપર )+ સૌરાષ્ટ્રના નામાંકિત સુપર સ્પેશ્યાલીસ્ટ ડૉકટર્સ + સર્વરોગ નિદાન કેમ્પમાં ભાગ લેવા સર્વે જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે .ભવ્ય લોકડાયરો કલાકાર : શ્રી મનસુખ ભાઇ વસોયા ( ખીલોરી ) શ્રી કાજલબેન પટેલ તારીખ : ૧૨ – ૦૧ – ૨૦૨૦ , રવિવાર સમય : સાંજના ૮ : ૦૦ કલાકે સ્થળ : “ શ્રી રામ વાડી ‘ ‘ , શાપર ગામ મેઇન રોડ , શાપર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *