9th July 2020
Breaking News

ગેસ કનેક્શન સિવાયના APL પરિવારોને રેશનકાર્ડ દીઠ 4 લીટર સબસીડાઇઝડ કેરોસીન મળશે

જરૂરતમંદ વર્ગોની રજૂઆતને ધ્યાન માં રાખી સરકારનો નિર્ણ ય 47 લાખ પરિવારોને લાભ મળશે કેરોસીનનોરાજ્યના ગેસ gas જોડાણ વિનાના APL પરિવારોને ફેબ્રુઆરી-ર૦૧૯થી રેશનકાર્ડ દીઠ ૪ લીટર સબસીડાઇઝડ કેરોસીન જાહેર વિત રણ વ્યવસ્થા અન્વયે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય dicisi on કર્યો છે.આ નિર્ણયને પરિણામે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં APL રેશનકાર્ડ reshan card ધારકોને હવે આ ૪ લીટર કેરોસીનનો સરળતાથી લાભ મળ તો થવાનો છે.મુખ્યમંત્રી સમક્ષ પ્રત્યક્ષ અને જિલ્લા પ્રવાસો દરમ્યાન લોકપ્રતિનિધિઓ, વિવિધ સંગઠનો અને જરૂરતમંદ વર્ગોએ આ કેરોસીનનો જથ્થો જે રાજ્યના જિલ્લામથકોએ  ૧લી ડિસેમ્બર, ર૦૧૮થી અને અન્ય વિસ્તારોમાં  ૧લી જાન્યુ આરી, ર૦૧૯થી બંધ કરવામાં આવ્યો હતો તે પૂન: સરળતાથી મળી રહે તે માટે રજૂઆતો કરી હતી.વિજય રૂપાણીએ આ રજૂઆતો પ્રત્યે સંવેદનાસ્પર્શી સકારાત્મક પ્રતિસાદ આપતાં હવે ૧લી ફેબ્રુઆરીથી આઠ મહાનગરપાલિકા વિસ્તાર સિવાય સમગ્ર રાજ્યમાં કાર્ડ દીઠ મહત્તમ ૪ લીટર કેરોસીન APL રેશનકાર્ડ cardધારકોને આપવાનો નિર્ણય કર્યો છે.રાજ્યના ૪૭ લાખ જેટલા પરિવારોને આનો kerosin લાભ મળશે 
અન્ન, પૂરવઠા મંત્રી જયેશ રાદડીયાએ આ અંગે જણાવ્યું કે આવા પરિવારોને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-એકસપાં ડેડનો અથવા રાજ્ય સરકારની PNG/LPG સહાય યોજના નો ઝડપથી લાભ પ્રાપ્ત થાય ત્યાં સુધી જરૂરતમંદ પરિવારોને સબસીડાઇઝડ કેરોસીન પણ વૈકલ્પીક ઇંધણ oil રૂપે વધારા ના જથ્થા તરીકે અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *