30th November 2020
Breaking News

ગોળ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચો અને મિત્રો સાથે શેર કરો

૭ દિવસ સુધી રોજ ગોળ ખાવાથી તમારી સ્કીન ક્લીયર અને હેલ્દી થઇ જશે કેમ કે ગોળ શરીર માંથી ટોક્સીનને બહાર કાઢી નાખે છે જેથી સ્કીન ચમકદાર બને છે સ્કીન સબંધિત તકલીફ પણ દુર થઇ જાય છે

ગોળ ખાવાથી હાડકા મજબુત થઇ જાય છે . તેમાં કેલ્શિયમ સાથે ફોસ્ફરસ પણ હોય છે જે હાડકાને મજબુત બનાવે છે .

જો તમને નબળાઈનો અનુભવ થાય છે તો દૂધ સાથે ગોળ ખાવાથી આ તકલીફ દુર થઇ જશે ગોળ શરીરમાં એનર્જીનું લેવલ વધારી દે છે .

,જોતમે રાત્રે ખાધા પછી સુતા પહેલા થોડો ગોળ ખાઈ લો છોતો ગેસ અને એસીડીટીની તકલીફદુર થઇ જશે

ગાયના ઘી સાથે ગોળ ખાવાથી માઈગ્રેન અને સામાન્ય માથાનો દુખાવો દુર થઇ જાય છે સુતા પહેલા અને સવારે ખાલી પેટ ૫ મીલિ ગાયના ઘી સાથે ૧૦ ગ્રામ ગોળ , એક દિવસમાં બે વખત ખાવ માઈગ્રેન અને માથાનો દુખાવામાં રાહત મળશે

ગોળ પાચનક્રિયાને યોગ્ય રાખે છે , ગોળ શરીરનું લોહી ચોખ્ખું કરે છે અને મોટાબોલીજમ ઠીક કરે છે રોજ એક ગ્લાસ પાણી કે દૂધ સાથેગોળનું સેવન પેટને ઠંડક આપે છે તેનાથી ગેસની તકલીફ થતી નથી જે લોકોને ગેસની તકલીફ છે તે રોજ લંચ કે ડીનર પછીથોડો ગોળ જરૂર ખાય .

ગોળ આયર્નનો મુખ્ય સ્ત્રોત છે તેથીતે એનીમિયા ના દર્દીમાટે ખુબ ફાયદાકારક છે . ખાસ કરીને મહિલાઓ માટે તેનું સેવન ખુબ વધુ જરૂરી છે .

ત્વચા માટે ગોળ ખુબ ફાયદાકારક હોય છે ગોળ લોહીમાંથી ખરાબ ટોક્સીન દુર કરે છે જેનાથી ત્વચા ચમકદાર બને છે અને ખીલની તકલીફ રહેતી નથી .

ગોળનું સેવનજુકામ અને કફથી આરામ અપાવે છે જુકામ દરમિયાન જો તમે કાચો ગોળ ન ખાવા માગો તો ચા કે લાડવા માં પણ તેનો ઉપયોગ કરી શકો છો .

ખુબ વધુ થાક અને નબળાઈ અનુભવ કરવા ઉપર ગોળનું સેવન કરવાથી તમારી એનર્જી વધી શકે છે ગોળ જલ્દી પચી જાય છે અને ખાંડ નું સ્તર પણ વધતું નથી

ગોળ શરીરમાં તાવનું નિયંત્રિત રાખે છે તેમાં એન્ટી એલર્જીક તત્વ રહેલ છે તેથી દમના દર્દીઓ માટે તેનું સેવન ઘણું ફાયદાકારક સાબિત થાય છે .

ગોળ સાંધાના દુખાવા થી પણ આરામ અપાવે છે . રોજ ગોળનો એક ટુકડા સાથે આદુ નું સેવન કરવાથી સાંધાના દુખાવાથી છુટકારો મળી શકે છે .

ગોળમાં વધુ પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે જે બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરે છે .

ઘી સાથે જો તમને સામાન્ય રીતે જ ગોળ ખાવાની ઈચ્છા નથી થતી તો તમે ગોળ ને ઝીણો કતરી લો અને તેને દેશી ઘી માં ભેળવી દો પછી તેને રોટલી ઉપર મુકીને ખાશો તો તમને ખુબ એનર્જી મળશે

ગોળનું સેવન કરવાની રીત દૂધ સાથે સાંજે ખાતી વખતે તમારે ગોળનું સેવન કરવું જોઈ એ . તેને તમે જયારે દૂધ પીવો છો તેની સાથે સાથે ખાઈ શકો છો . તેનાથી તમારું હિમોગ્લોબીન નું સ્તર ઝડપથી વધશે અને તમને એનર્જી મળશે .

ગોળનું સેવન કરવાની રીત છાશ ની સાથે તમે શિયાળામાં સવારે છાશ સાથે પણ ગોળ નું સેવન કરશો તો તમને તેનાથી ખુબ જ વધુ એનર્જી મળશે અને તમને આવા સેવનથી સ્વાદ પણ આવે છે અને થાક પણ નથી લાગતો .

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *