
સરકારી નોકરી કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે છે ખુશ ખબર GPSC 4617 પદ માટે કરશે ભરતી ક્યાં પદ માટે કેટલી જગ્યાની ભરતી કરવામાં આવશે તે વિશેની માહિતી નીચે આપેલ છે
https://gujarati.news18.com/photogallery/ahmedabad/this-year-the-gpsc-will-recruit-4617-for-the-position-834428-page-2.html
ગુજરાત પબ્લિક કમિશન દ્વારા ક્લાસ 1, 2 અને 3 પદ માટે અલગ-અલગ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટે જીપીએસસીનું ભરતી કેલેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે.



