8th May 2021
Breaking News

જાદુઈ જીરૂથી ફક્ત 15 જ દિવસમાં 15 કિલો જેટલું વજન ઓછું કરે છે એકજ દરરોજ ની એક ચમચી

શું તમે વજન ઓછું કરવા માંગો છો? શું વજન ઘટાડવા માટેના તમારા તમામ પ્રયત્નો નિષ્ફળ થઇ રહ્યા છે? જો હાં, તો આજે અમે તમને નાનો નુસ્ખો બતાવવાa છીએ. જેનાથી તમે સરળતાથી 15 કિલો વજન ઓછું કરી શકો છો.
એક સંશોધન જાણવા મળ્યું કે વજન ઓછું કરવામાં જીરૂ ખૂબ જ મદદરૂપ છે. 88 જાડી મહિલાઓ પર કરવામાં આવેલા રીસર્ચમાં જાણવા મળ્યું વજન ઓછું કરવું હોય તો જીરાનું સેવન કરવું જોઇએ.

આ માત્ર વધારાની કેલેરી બાળતું નથી પરંતુ મેટાબોલિજ્મ રેટ વધારે છે અને પાચનક્રિયા સારી કરે છેક્યૂમન સીડ્સ એટલે જીરૂ તો દરેકના રસોડામાં હોય છે. આ જીરૂ તમારો ખાવાનો સ્વાદ તો વધારે છે અને તમારું વજન ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે. જી હાં માત્ર 20 દિવસમાં દરરોજ જીરાનું સેવન કરવાથી સરળતાથી વજન ઓછું કરી શકો છો. એટલું જ નહીં, દરરોજ જીરાના સેવનથી માત્ર બેઈલી ફેટ ઓછી થતી નથી પરંતુ તમારી પૂરી બોડીનું વજન ઓછું કરી શકે છે.

જીરાથી થતા ફાયદા: જીરૂ ફક્ત વજન ઘટાડવા નહીં પરંતુ કેટલાક હેલ્થ ફાયદા પણ છે., આ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે., પાચન સારું કરે છે.ગેસ અને બ્લોટિંગ સારું કરે છે.આ હાર્ટ એટેકના જોખમથી બચાવે છે., યાદશક્તિ વધારે છે., ઇમ્યૂનિટી વધારે છે. એનીમિયાનો સારો ઇલાજ જીરાથી કરી શકાય છે.વજન ઓછું કરવા માટે જીરાનો ઉપયોગ: ક્યૂમિન ડ્રિંક: વજન ઓછું કરવા માટે જીરાના પાવડરના રૂપમાં પણ સેવન કરવામાં આવે છે.

વજન ઓછું કરવા માટે ક્યૂમિન ડ્રિંક બનાવો. એના માટે રાતે બે ચમચી જીરાને પાણીમાં પલાળી દો અને સવારે એને ઉકાળી દો. સીડ્સને પાણીથી અલગ કરી લો અને પાણીમાં અડધું લીંબૂ નિચોવો. સવારે એને ખાલી પેટે પીવો. સતત બે અઠવાડિયા સુધી આવું કરોદહીં અને જીરાનો પાવડરથી થતા ફાયદા: જીરાથી વજન ઓછું કરવા માટે બીજી ઘણી રીતો છે. જીરા પાવડરને દહીંની સાથે મિક્સ કરીને પણ લઇ શકાય છે. એક ચમચી જીરાને 5 ગ્રામ દહીં મિક્સ કરીને દરરોજ લો3 ગ્રામ જીરાના પાવડરને પાણીમાં મિક્સ કરીને થોડાંક ટીપાં મધ મિક્સ કરીને પીવો.વેજીટેબલ સૂપ બનાવીને એમાં એક ચમચી ક્યૂમિન પાવડર મિક્સ કરીને લો.બ્રાઉન રાઇસમાં પણ જીરા પાવડર મિક્સ કરીને સેવન કરવાથી ફાયદો થાય છેજીરાની સાથે આદુ અને લીંબૂનું સેવન કરવાથી જલ્દી વજન ઓછું થાય છે.

આદુને સમારી દો અને ગાજરની સાથે બીજી શાકભાજીને ઉકાળો એમાં જીરા પાવડર, લીંબૂ અને સમારેલું આદુ નાંખો. રાતમાં આ સૂપને પીવાથી વજન ઓછું કરવામાં ફાયદો થશે.ન તો પેટ ઓછું થઈ રહ્યું છે ન તો ચરબી. આવી તમામ ફરિયાદો આપણે આપણા મિત્રને કરતા હોય છીએ. ખાવાનું ન ખાવાથી વજન ઓછો નથી થતો. વજન ઓછુ કરવું હોય તો અમે આપને એવી જાદુઈ ટિપ્સ બતાવીએ કે જેનાથી સટાસટ તમારો વજન ઉતરી જશે.લીબું: લીંબુમાં પેક્ટિન નામનો તત્વો હોય છે. જે પેટને લાંબા સમય સુધી ભરીને રાખે છે. જ્યારે તમને ભૂખ નહીં હોય એટલે સ્વાભાવિક છે કે તમે ઓછુ ખાશો. અને લીંબુથી વજન પણ ઓછો થાય છે. રોજ સવારે ખાલી પેટે લીંબુ અને થોડુ મધ ઉમેરીને પીવાથી વજન ઓછો થાય છે.હળદર: રસોઈનો સૌથી સામાન્ય મસાલો એટલે હળદડ, જે ફેટ અને કેલેરી બર્ન કરે છે. અને શરીરમાં ફેટ જમા થવા નહિં દે. જેથી તમે જમવામાં હળદડનો ઉપયોગ કરો. સટાસટ વજન ઉતારો.

ઓર્ગેનિક મધ: જે ખાંડની સરખામણીમાં તેમાં ઓછી કેલેરી હોય છે. જે ફેટને બર્ન કરીને પાચન શક્તિને વધારવામાં મદદ કરે છે. દિવસમાં એક મોટી ચમચી મધમાં મધ ઉમેરીને પીવાથી વજન ઓછો થાય છે.

જીરૂ – કાળિયો અને સુકારાના રોગનુ નિયંત્રણ …..

<

p dir=”ltr”>કાળિયોપાક 30 થી 35 દિવસનો થાય ત્યારે આ રોગ શરૂ થાય છે. શરૂઆતમાં પાન અને ડાળી ઉપર નાના કથ્થઈ રંગના ટપકા જોવા મળે છે. સમય જતાં આખો છોડ રતાશ પડતાં કથ્થાઇ રંગનો થાય છે અને છોડ સુકાઈ જાય છે. ઉત્પાદનમાં કાળી ચરમી રોગથી લગભગ 50 % જેટલું નુકસાન થઈ શકે છે. ઓછે અસરવાળા છોડમાં દાણા હલકા અને ઉતરતી ગુણવત્તાવાળા હોય છે. રોગની તીવ્રતા વધતાં 100 % સુધી પાક નિષ્ફળ જઈ શકે છે. નિયંત્રણ માટે નીચે મુજબ ના પગલાં લેવા.• વાવણી પહેલા બીજને મેંકોઝેબ અથવા થાયરમ પૈકી કોઈ એક ફૂગનાશક દવાનો એક કિલો બીજ દીઠ 3 ગ્રામ પ્રમાણે પટ આપવો.
• એક જ ખેતરમાં સતત વાવણી ન કરતાં પાક તેમજ ખેતરની ફેરબદલી કરવી.• ભેજવાળું વાતાવરણ રોગ માટે ખૂબ જ નુકૂળ હોવાથી રાઈ, ઘઉં અને રજકા જેવા પાણીની વધુ જરૂરિયાતવાળા પાકોની બાજુમાં જીરા નું વાવેતર કરવાનું ટાળવું.• વાવણી 30 સેમી અંતર રાખી કરવી.• પિયત બાદ આંતરખેડ કરવી.• પિયત માટે ક્યારા નાના તેમજ સમતલ બનાવવા.• વાદળછાયા તેમજ ધુમ્મસવાળા વાતાવરણમાં પિયત આપવાનું ટાળવું.• નાઇટ્રોજન ખાતરનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો.• પાક 35 થી 40 દિવસનો થાય ત્યારે મેંકોઝેબ 35 ગ્રામ દવા 10 લિટર પાણીમાં ભેળવી 10 દિવસના અંતરે 3 થી 4 વાર છાંટવી.
• અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.સુકારોઆ રોગ જમીનજન્ય ફૂગથી થાય છે અને પાકની કોઈ પણ અવસ્થાએ જોવા મળે છે. આ રોગમાં છોડના પાન અને ડાળિયો એકાએક નમી પડે છે. શરૂઆતમાં આ રોગ કુંડાળાં સ્વરૂપે ફેલાય છે. રોગીષ્ટ છોડમાં દાણા બેસતા નથી.સુકારા નિયંત્રણ માટે નીચે જણાવેલ પગલા લેવા.• વાવણી પહેલા બીજને મેંકોઝેબ અથવા થાયરમ પૈકી કોઈ એક ફૂગનાશક દવાનો એક કિલો બીજ દીઠ 3 ગ્રામ પ્રમાણે પટ આપવો.• એક જ ખેતરમાં સતત વાવણી ન કરતાં પાક તેમજ ખેતરની ફેરબદલી કરવી.• ઉનાળામાં ઊંડી ખેડ કરવી.• રોગ પ્રતિકારક જાત ગુજરાત ગુજરાત જીરૂ 4 ની વાવણી કરવી.• નાઇટ્રોજન ખાતરનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો. વાવણી વખતે છાણિયું ખાતર 4 ટન / એકર મુજબ આપવું.• તેને આવતો રોકવા ટ્રાયકોડર્મા જૈવિક ફૂગ 1.25kg/એકર પ્રમાણે 250 લિટર પાણીમાં ઓગાળી મૂળ આસપાસ રેડો. રોગ દેખાય તો 150gm કાર્બેન્ડેઝીમ/એકર મુજબ પિયત સાથે આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *