સ્ત્રીઓનું હાથમાં બંગળી પહેરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણવા અહી ક્લિક કરો

સ્ત્રીઓનું હાથમાં બંગળી પહેરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણવા અહી ક્લિક કરો

27th March 2019 0 By admin

સરતીધનનું શાસ્ત્રો અને સંસ્કૃતિમાં ખુબજ મહત્વ છે… અને તેમાં પણ પરણિત સ્ત્રી માટે તેઓ ચૂડલો એટલે કે બંગડી ખુબ જ મહત્વની હોય છે,તો શું બંગડીઓ માત્ર ધાર્મિક માન્યતાઓ અ ને પરંપરાઓને આધીન જ મહતનું હાથમાં વની છે કે કોઈ અન્ય કારણ પણ છે જેના માટે સ્ત્રીઓ બંગડી પહેરતી હોય છે?આજે અહીં એવા જ કેટલાક મહત્વના કારણો વિષે ..વાત કરીશું જેના માટે સ્ત્રીઓ બગડી પહેરતી હોય છે…. સ્ત્રીઓને ઉંમરના અનેક પાંડવોમાં હોર્મોનિકાલ બદલાવ આવતા હોય છે અને તે બદલાવના સમયે હોર્મોન્સને કંટ્રોલમાં રાખવામાંબંગડી ખુબ મદદરૂપ થાય છે. એટલે જ બંગડી પહેરવામાં આવે ..છે રક્ત પ્રવાહને સંતુલિત રાખવામાં પણ બગડી મહત્વની ભૂમિકા ભજવે છે તેના કારણે પણ બંગડી પહેરવી ફાયદાકારક રહે છે  મોટા ભાગની ભારતીય નારી ગૃહિણીની ભૂમિકા ભજવતીહોય છે જેના કારણે તેને ઘરમાં એકલા જ રહેવાનું થાય છે, તેવાસ મયે તેની માસિક સ્થિતિ જાળવવામાં પ બંગડી મદદરૂપ.. થયા છે આ ઉપરાંત સ્ત્રીઓમાં આવતી નબળાઈ પણબંગડીના કાર ણે દૂર થાય છે જે તેનો મહત્વનો ગુણ મનાય છે