SPCFના સફળ ઉમેદવાર કેવિન વિરાણી વિશે

SPCFના સફળ ઉમેદવાર કેવિન વિરાણી વિશે

10th January 2018 0 By admin

કેવિન વિરાણી એ MBBS સુધીનો અભ્યાસ કરેલ છે તેમનું એક સપનું હતું કે તેને UPSC પરીક્ષા પાસ કરી દેશ તેમજ સમાજની સેવા કરવી છે. યુ.પી.એસ.સી ની પરીક્ષા ત્રણ સ્ટેઝ માં લેવામાં આવે છે.

  1. પ્રિલીમનરી પરીક્ષા
  2. મેઈન્સ પરીક્ષા
  3. ઈન્ટરવ્યું

આ ત્રણ સ્ટેઝ પાર કરો પછી ફાઈનલ તમારા સ્કોર પરથી મેરીટ બને છે અને તમારા મેરીટના આધારે તમે જુદી- જુદી કલાસ-1 ઓફિસરની કેડર મળે છે. જેવી કે IAS, IPS, IFS, ICAS વગેરે

ડૉ. કેવિન વિરાણીએ પ્રથમ સ્ટેઝ એટલે કે પ્રિલીમનરી પરીક્ષાત્રણ વખત પાસ કરી છે પરંતુ મેઈન્સમાં નિષ્ફળ જ રહ્યા છે આ વખતે આ લેવઆ પટેલના દીકરાએ પોતાની મહેનત બતાવી દીધી છે તે ક્યારે નાશી પાસ નથી થયા.

યુ.પી.એ.સી પરીક્ષા નું રીઝલ્ટ આજે જ જાહેર થયું છે તેમની આ સફળતા બદલ કેવિન વિરાણીને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું

ભગવાનના આશીર્વાદ હર હમેંશ તમારી સાથે જ છે તમે ઈન્ટરવ્યું પરીક્ષા પણ પાસ કરશો અને દેશ તેમજ સમાજની સેવામાં જલ્દીથી જોડાય જાઓ…

ડૉ.કેવિન વિરાણી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન – રાજકોટના વિદ્યાથી છે

બધા માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમનો દીકરો ડોકટર બને, એન્જિનિયર બને પરંતુ આપણા ગુજરાતમાંખુબ ઓછો લોકો આ પરીક્ષા વિષે જાણે છે, તો તમારા માટે ખુબ સરસ મોકો છે સરદાર પટેલ ભવન ખાતે યુ.પી.એસ.સી ની પરીક્ષા ની તૈયારી સુવર્ણ તક છે

સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન – રાજકોટ ખાતે તા.13-૦1-2018 ના રોજ નવી બેચ શરુ થવાનની છે વધુ માહિતી માટે સંપર્ક કરો.

ખુબ ખુબ અભીનંદન #ડૉ.કેવિન વિરાણીને જેમણે #યુ.પી.એસ.સીની સિવિલ સર્વિસીસની  મેઈન્સ પરીક્ષા પાસ કરી છે, તમે #ઈન્ટરવ્યું પાસ કરી દેશ તેમજ સમાજની સેવા કરો એવી ભગવાનને #પ્રાર્થના …….