દરેક ખાતેદાર ખેડૂતને મળવા પાત્ર છે ટ્રેક્ટર અન્ય સાધનો માટે સહાય યોજના નો લાભ તો વધુમાં જાણો

દરેક ખાતેદાર ખેડૂતને મળવા પાત્ર છે ટ્રેક્ટર અન્ય સાધનો માટે સહાય યોજના નો લાભ તો વધુમાં જાણો

2nd January 2019 0 By admin

કરબ

હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4) બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)

ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4,6)

ઓટોમેટીક ઓરણી

હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4)

ઓટોમેટીક ઓરણી ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4,6)

હળ

હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4) બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)

હળ ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.)AGR-2,3,4,6)

ટ્રેક્ટર મેળવવા માટે

સહાયનું ધોરણ રુ. ૪૫,૦૦૦ અથવા કિંમતના ૨૫ ટકા બે માંથી જે ઓછુ હોઈ તે પ્રમાણે (૪૦ હો.પા. સુધી) મળી શકે.

સહાયનું ધોરણ રૂ. ૬૦,૦૦૦/- અથવા કિંમતના ૨૫ ટકા બે માંથી જે ઓછુ હોઇ તે પ્રમાણે (૪૦ હો.પા. થી ૬૦ હો.પા.સુધી) મળી શકે

પાવર ટીલર મેળવવા માટે

સહાય નુ ધોરણઃ રૂ. ૪૫,૦૦૦/- અથવા કિંમતના ૪૦ ટકા બે માંથી જે ઓછુ હોઇ તે પ્રમાણે (૮ હો.પા. થી ઉપર) મળી શકે.

રોટાવેટર

કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૩૫૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (NFSM-PULSE, WHEAT,RICE). રોટાવેટર ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (NFSM-PULSE, WHEAT,RICE)

તાડપત્રી

તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ (AGR-2,3,4). ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4)

પાવર ટીલર્

રૂ.૪૫૦૦૦/- અથવા કુલ કિંમતના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે

કલ્ટીવેટર દાંતી

હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4) ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)

પેડી પડલર ધાવલ માટેનું સાધન — (અ) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4) ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)

ડીકેટીકેટર ફોલવાનું મશીન