જેટલીવારવાંચશોએટલીવારજીવનનોપાઠ ભણાવશે આ લેખતારું ને મારું શુ છે આજીવન માં?

જેટલીવારવાંચશોએટલીવારજીવનનોપાઠ ભણાવશે આ લેખતારું ને મારું શુ છે આજીવન માં?

24th May 2019 0 By admin

જેટલી વાર વાંચશો એટલી વાર જીવન નો પાઠ ભણાવશે આ લેખ…તારું ને મારું શુ છે આ જીવન માં?જીવન ના શરૂઆત ના ૨૦ વર્ષ હવા ની જેમ ઉડી ગયા. પછી શરુ થઇ નોકરી ની શોધ.આ નઈ પેલું, પેલું નઈ ઓલું… આમ કરતા કરતા ૨ થી ૩ નોકરિયો છોડતાં છોડતાં એક નક્કી કરી. થોડી સ્થિરતા ની શરૂઆત થઇ. અને પછી લગ્ન થયા.જીવન ની રામ કહાની શરુ થઇ ગઈ.લગ્ન જીવનના શરૂઆત ના ૨ વર્ષ કોમળ, ગુલાબી, ને રસીલા સપનાંઓ ને પુરા કરવામાં પસાર થઇ ગયા.હાથો… માં હાથ નાખી હરવું, ફરવું બધું થયું. પણ આ દિવસો જલ્દી થી હવા થઇ ગયા. અને પછી બાળકના ..આવવાની આહટ થઇ. હવે …આખું ધ્યાન બાળકમાં કેન્દ્રિત થઇ ગયું… બાળક સાથે હસવું, રમવું, ખાવું, પીવું અને લાડ કરવાનું શરુ થઇ ગયુંસમય એટલો જલ્દી થી પસાર થઇ ગયો કે ખબરજ ન પડી.અને આ બધાની વચ્ચે ક્યારે મારો હાથ તેના હાથ થી નીકળી ગયોવાતો કરવી, હરવું ફરવું ક્યારે બંધ થઇ ગયું ખબરજ ન પડી બાળક મોટું થતું ગયું,તે બાળકમાં વ્યસ્ત થઇ ગઈ,અને હું મારા કામ માંઘરઅનેગાડીનીEMI,બાળકનીજવાબદારી,શિક્ષાઅને.

ભવિષ્ય ની ચિંતા અને બેંક માં રકમ .વધારવાની ચિંતા.તે પણ પોતા ને કામ માં વ્યસ્ત કરતી ગઈ અનેહું પણ.જોતા જોતા હું.. ૪૫ નો થઇ ગયો.ઘર, ગાડી, પૈસા, પરિવાર બધુજ હતું પણ.. કંઇ કખામી.લાગતી હતી.અને એ શું છે એ ખબર ન પડી એનીચીડ -ચીડ દિવસે દિવસે વધતી ગઈ, અને હું ઉદાસ ઉદાસ …..થતો ગયો છોકરું મોટું થઇ ગયું અને તેનો સંસાર બાંધવાનો… સમય આવ્યો. ત્યાં સુધી અમે ૫૦- ૫૫ વર્ષની ઉમર માં પહુંચી ગયા. એક ક્ષણ માં મને જુના દિવસો યાદ આવવા લાગ્યા.અને સારો સમય જોઈ મેં તેને કીધુંઅરે જરા અહી આવ, મારી ……પાસે બેસ. ચાલ હાથો માં હાથ નાખી ક્યાંક ફરવા જઈએ.” ”કઈ ભાનબાન છે કે નહી, ઘરમાં આટલું કામ છે અને તમને …વાતો ના વડાં કરવા છે અત્યારે.”આટલું કહેતા તેની આંખો….. પણ ભીની થઇ ગઈ!! બસ હું ત્યારે તેના ખોળા પર માથું …..રાખી વિચારતો રહ્યો કેશું આ છે જિંદગી બધાય પોતાનું નસીબસાથે લઈને આવે છે એટલા માટે થોડો સમય પોતાની માટે પણ કાઢો .જીવન પોતાનું છે તો તેને પોતાની રીતે જીવતા શીખોઆજથી જ શરુઆત કરો, કારણકે કાલ ક્યારેય નહી આવે અને તમે જીવન ની અમુલ્ય ક્ષણો ખોઈ બેસશો.🙏🏻…જીવન મોજથી જીવો…🙏🏻