વીજકંપની ગ્રાહકોને દર 2 મહીને બીલ આપીને લુંટે છે જાણો કેવી રીતે થઈ જાવ ચાવચેત

વીજકંપની ગ્રાહકોને દર 2 મહીને બીલ આપીને લુંટે છે જાણો કેવી રીતે થઈ જાવ ચાવચેત

19th May 2018 1 By admin

મિત્રો વીજળીનું બીલ એક મહિને આવે કે બે મહિને આવે શુ પ્રોબ્લમ પડે !મિત્રો કદાચ આપણે એવું વિચારતા હોઈએ કે દર બે મહિને બીલ આવે તો સારુ કહેવાય , પણ નહિ વીજ કંપનીઓના ભાવ જાણ્યા પછી કહેશો કે ખરેખર બે મહિને બીલ આવે તેમાં નુકશાન છે ઘણાખરા લોકો ને ખબર હશે કે વીજ કંપની ના નિયમ મુજબ જેટલા યુનિટ વધારે વપરાય તેટલો વધારે ભાવ લાગે જે ભાવ નીચે પ્રમાણે છે. તો શું આ વધારાના બીલ ની આવક મેળવવા વીજ કંપની ઓ દર બે મહિને બીલ બનાવે છે કે શું?
વીજ કંપનીમાં દર બે મહીને બીલ બને છે જે ખરેખર આપણા માટે નુકશાન કારક છે જેની વિગતવાર માહિતી આજે આપણે અહી જોશું
તો જાણીએ કે કેવી રીતે વીજ કંપનીઓ ગ્રાહકો લોકોને લુટે છે રહેણાંક વિસ્તાર ના ભાવ યુનિટ-સ્લેબ પ્રમાણે નીચે પ્રમાણે છે :1 થી 100 યુનિટ = 3.૦5 રૂપિયા 101 થી 200 યુનિટ = 3.50 રૂપિયા 201 થી 400 યુનિટ = 4.15 રૂપિયા 401 થી 500 યુનિટ = 4.25 રૂપિયા
501 થી વધારે = 5.20 રૂપિયા ઝોન પ્રમાણે ભાવ મા થોડો ફેરફાર હોય શકે છે આપણે જાણીએ છીએ કે એક મહિને અને બે મહિને બીલ થાય તો કેટલો તફાવત રહે છે. મિત્રો તમને પણ અંદાજ આવી ગયો હશે કે બે મહીને બીલ આપીને ખરેખર લોકોને છેતરે છે ,પરંતુ નીચે આપેલા ફેરફાર જાણી તમને વિશ્વાસ પણ આ વાતનો વિશ્વાસ આવી જશે. દા.ત : એક ગ્રાહક ને દર 2 મહિને 400 યુનિટ આવે છે તો તેનું બીલ 1660 રૂપિયા થાય અને મીટર ચાર્જ અલગ.400 x 4.15 = 1660 અને એક મહિના પ્રમાણે જોઈએ તો 200 યુનિટ થાય 200 x 3.50 = 700 એક મહિના ના 700 રૂપિયા થાય તો બે મહિના ના 1400 થાય, આ પ્રમાણે..
તફાવત : 1660 – 1400 = 260 રૂપિયા થાય. એટલે કે ગ્રાહક વીજ કંપની ને દર 2 મહિને 260 વધારે ચુકવે છે અને મીટર ચાર્જ અલગથી ઉમેરવામાં આવે છે..
મિત્રો આ બાબત પર ઘણા ગ્રાહકો એ રજૂઆત કરી છે પણ અત્યાર સુધી કોઈપણ પગલા લેવામાં આવ્યા નથી . દરેક વ્યક્તિઓ સાથ આપશે તો કદાચ બદલાવ આવી શકે તેમ છે ,દરેક લોકોએ થોડાક જાગૃત થવાની જરૂર છે. આ પોસ્ટ દરેક વ્યક્તિ સુધી પહોચાડવાની જવાબદારી તમારી છે તો બને એટલી વધુમાં વધુ આ પોસ્ટ શેર કરો અને જણાવો કે વીજ કંપનીમાં કેટલી લુટ કરવામાં આવે છે.