ઘર વપરાશ નું વીજળી કનેકશન માટે રજૂ કરવાના થતાં દસ્તા વેજો૧.અરજીપત્રક કંપનીના નમૂના મુજબનું૨. સ્થળમાં અન્ય કોઈનો હક્ક , હિત હોય તો તેમની જરૂરી કિંમતના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ ૩ સ્થળ ભાડાનું હોય તો માલિકનું વીજ જોડાણ આપવા માટે “ના વાંધા પ્રમાણપત્ર”૪. સ્‍થળની માલિકી દર્શાવતો/મકાન નંબર સાથેનો સક્ષમ અધિકારીનો દાખલો, અગર કરવેરા બીલની છેલ્‍લા વર્ષની પ્રામાણિત નકલ ૫. અન્ય કિસ્સામાં કંપનીની લાગુ પડતી કચેરીનો સંપર્ક સાધવો.ફોર્મ્સ ડાઉનલોડ માટે

ઔધ્યોગિક વપરાશ નું વીજળી કનેકશન માટે રજૂ કરવાના થતાં દસ્તાવેજો૧. અરજીપત્રક કંપનીના નમૂના મુજબનું૨. સ્થળમાં અન્ય કોઈનો હક્ક , હિત હોય તો તેમની જરૂરી કિંમતના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ૩. સ્થળ ભાડાનું હોય તો. માલિકનું વીજ જોડાણ આપવા માટે “ના વાંધા પ્રમાણપત્ર”૪. સ્‍થળનીમાલિકી દર્શાવતો/મકાનનંબર સાથેનો સક્ષમ અધિકારી નો દાખલો, અગર કરવેરા બીલની છેલ્‍લા વર્ષની પ્રામાણિત નકલ ૫. અન્ય કિસ્સામાં કંપનીની લાગુ પડતી કચેરીનો સંપર્ક સાધવો ૬. અરજદારની ઉંમરનો દાખલો૭. અરજદારને નામે કોઈ સ્થાવર મિલ્કત ના હોય તો , કરારનામાની મુદત સુધીની મીનીમમ ચાર્જની રકમ ડીપોઝીટ પેટે ભરવા બાબતની સંમતિ.૮ . પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું “ ના વાંધા પ્રમાણપત્ર “ (લાગુ પડતા ઉદ્યોગો માટે)૯. બિન- ખેતી હુકમ૧૦. ભાગીદારી હોય તો “ ના વાંધા પ્રમાણપત્ર “૧૧. ભાગીદારી પેઢીનો દસ્તા વેજ / પ્રાઈવેટ લીમીટેડ હૌઅ તો આર્ટીકલ્સ ઓફ મેમોરેન્ડમ તથા પાવર ઓફ એટર્ની૧૨. જીઆઈડીસી નોટીફાઈડ વિસ્તાર હોય તો એલોટમેન્ટ લેટર તથા પઝેશન લેટર.

ખેતીવાડીનાં વપરાશ નું વીજળી કનેકશન માટે રજૂ કરવાના થતાં દસ્‍તાવેજો૧. ૭/૧૨ , ૮-અ- નમૂના ૬ હકક પત્રકના ઉતારા માટે(૭/૧૪૨ના ઉતારામાં કૂવા કે બોરની નોંધ હોવી જરૂરી રહેશે.)૨. ૭/૧૨ ના ઉતારામાં અન્ય ભાગીદારો દર્શાવેલ હોય તો તેમની જરૂરી કિંમતના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ૩. આજુબાજુના સર્વે નંબર દર્શાવતો , ગામનો ટીકા-મેપ અને બોરની જગ્યા દર્શાવતો નકશો.૪. ગુજરાત ભૂગર્ભ જળસત્તા મંડળ – ગાંધીનગરનો બોર અંગેનું મંજૂરી પત્રક(ડાર્ક ઝોન વિસ્તાર માટે).

વીજ સેવાઓ અંગે ભરવાપાત્ર થતી ફી (રકમ)

ફરીયાદ અને તેનું નિવારણ

ફરીયાદ નિવારણસમય : (ફરીયાદ નોંધણી સમયથી) સામાન્ય રીતે ગ્રાહકના સ્થાપન ઉપર સવારે ૮.૦૦ થી રાત્રિના ૮.૦૦ સુધી : ફરીયાદ નિવારણની કાર્યવાહી કરવામાં આવશે. બાકી રહેલ કે તે સમય સિવાય મળેલ ફરીયાદનું નિવારણ બીજા દિવસે કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *