રીંછ એકલુ ફરવા ચાલ્યુ હાથમાં લીધી સોટી ‘ તેવી જ હરકત કરી રહ્યું છે, આ રીંછ

રીંછ એકલુ ફરવા ચાલ્યુ હાથમાં લીધી સોટી ‘ તેવી જ હરકત કરી રહ્યું છે, આ રીંછ

24th September 2017 0 By admin

રીંછ એકલુ ફરવા ચાલ્યુ હાથમાં લીધી સોટી ‘ તેવી જ હરકત કરી રહ્યું છે, આ રીંછ

– રીંછની નવી નવી હરકતો જોઇ તમે પણ થઇ જશો ખુશ

– આ ‘બી બી’ રીંછ અમેરીકાના નેશનલ જૂ મા રહે છે

વોશિંગ્ટન, તા. 24 સપ્ટેમ્બર 2017, રવિવાર

આજે તમને ઇન્ટરનેટ પર કાંઇ નવુ રસપ્રદ જોવાની ઇચ્છા છે તો હાલમાં જ ‘બી બી’ રીંછનો ફની વિડીયો સામે આવ્યો છે.

જેમાં તે ઝાડ પર ચડવાની સ્કીલ વધારી રહ્યું હોય તેવુ લાગી રહ્યુ છે.

જોકે આમ તો રીંછ સૌથી વધારે મહેનત ઉંઘવામાં કરે છે. જોકે આ વખતે તે ઝાડ પર ચડતુ નજરે પડી રહ્યું છે.

બી બી રીંછ ઝાડ પર ચડતા અનેકવાર નીચે પડી રહ્યું છે, જોકે હાર નથી માની રહ્યું, અને પોતાના પ્રયત્નો ચાલુ જ રાખે છે. જોકે આમ તો આ રમતનો જ એક ભાગ છે.

તે ઝાડ પર ચડવાની સાથે સાથે તે જુદા જુદા ટસ્ક પણ પૂરા કરી રહ્યું છે. જાકે આ વખતે તે ગીવ અપ કરવાના મુડમા જરા પણ નથી.

આ ‘બી બી’ રીંછ અમેરીકાના નેશનલ જૂ મા રહે છે અને જુદી જુદૂી હરકતો કરીને લોકોનુ મનોરંજન કરે છે