
સીએમ વિજયભાઈ રૂપાણી પ્રેસ..લોકડાઉન 4.0…
.ગુજરાતમાં lockdown ચાર નો અમલ મંગળવાર સવારથી થશે.. કાલે તમામ કલેકટરો સહિતના અધિકારીઓ સાથે બેઠક.. ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં છૂટછાટ વધારાશે.. સોમવારે સાંજે બહાર પડશે નવા નિયમો ..રાજ્યમાં સાંજે સાતથી સવાર સાત વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ રહેશે.. રીક્ષા ચાલકો અને સ્કૂટર ચાલકોને પણ નિયમના મર્યાદામાં છૂટછાટ… દુકાનો ખુલવા અંગે પણ થઈ રહી છે વિચારણા,

દેશમાં 31 મે સુધી લોકડાઉન, ગૃહમંત્રાલયે બહાર પાડી માર્ગદર્શિકા, મેટ્રો ટ્રેન સેવાને પરવાનગી નહીં, મેટ્રો, સ્કૂલ, કૉલેજ બંધ રહેશે, હોટ સ્પોટ વિસ્તારમાં કડકાઈ રહેશે
હોટલ, રેસ્ટોરન્ટ બંધ જ રહેશે, ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનોને મંજૂરી નહી
કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય તમામ જગ્યાએ ઈન્ડસ્ટ્રીઝ ચાલુ કરવા છૂટછાટ, કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય સીટી બસ અને એસટી બસ સર્વિસ ને છૂટ – નીતિ નિયમો કાલે જાહેર થશે
31 મે સુધી રાજ્યમાં કરફ્યુ …દરરોજ સાંજે 7 થી સવારે 7 સુધી કરફ્યુ ..લોકો ને ઘરે જ રહેવાનું …
રેસ્ટોરન્ટ માં હોમ ડિલિવરી ની છુટ …નિયમો કાલે જાહેર થશે
માસ્ક પહેરવા ફરજીયાત નહીંતર દંડ થશે, જાહેરમાં થુંકનાર અને માસ્ક નહીં પહેરનાર ને રૂપિયા 200 નો દંડ થશે, કાલે નિયમો નક્કી થશે , મંગળવારથી અમલ શરૂ