7th May 2021
Breaking News

લોહી ના સંબધ કુદરત બનાવે છે….પણ દિલ ના સંબધ આપણે બનાવા નો હોય છે..કહાની અચુક વાંચજો

આજે એક વડીલ સંબંધી અમારા ઘરે તેના દીકરા ના લગ્નઃ ની કંકોત્રી આપવા આવ્યા..અમે ખુશ થતા..થતા કંકોત્રી.. હાથ મા લી ધખુશી વ્યક્ત કરી…સા…તેમને ખરાબ ના લાગે …એટલે કંકોત્રી ખોલી પ્રસંગ ના સમય અને તારીખ ઉપ ર નજનાખી…પણ…પહેલી નજર.. એ કંકોત્રી ની મથાળા ઉપર પડીજેમાંએ વડીલે. પોતાનો નો ફોટોબે હાથ જોડીવિનંતી કરતો મુક્યો છે તેમાં સુંદર પંક્તી લખી હતીઆવો પણ સારૂ નાઆવો તો પણ સારૂતમારૂં.. સ્મરણ તે…. તમારા થી પ્યારૂઆમ વડીલ ખરપણ મિત્ર જેવામેં હસ્તા..હસ્તા કિધુઆ તમારા .આમંત્રણ ની ભાષા કહી સમજ મા ના આવી.વડીલ હશી પડ્યબેટાઘર .મા જયારે સારા પ્રસંગ લોત્યારે કુટુંબસગા..સંબંધી .મિત્રો આડોસ પાડોશ નું લિસ્ટ બનાવો કે નહીં મેં કિધુ હા કાકા મેં ઊંધે થી આવખતે .લિસ્ટ બનાવ્યું કુટુંબ, મિત્ર મંડળ, કે .સગા સંબંધી મા આડા પાંડુ વિઘ્ન સંતોષી, ઝગડા ખોર,મંથરા, સકુની જેવી વ્યક્તિઓ કોણ..કોણ છે જે કોઈ નું સારૂ જોઇ સકતા નથી..અને પ્રસંગ મા સળી કરી ખસી જાય છેજો બેટા. મારો સ્વભાવ મેં બદલી નાખ્યો છે..આ 60 વર્ષ લોકો નું સાચ વવા મા ને સાચવવા મા મારી જીંદગી પુરી કરી.નાખી.હવેબાકી બચેલ..જીંદગી મારી રીતે જીવવી છે અને આનંદ કરવો છે…. આવી વ્યક્તિઓ મારી નજીક હોય કે ના હોય મને કોઈ .ફેર પડતો નથી….બેટા. સંબધ એવા હોવા જોઈએ.. જેમા .શબ્દ ઓછા અને સમજ વધારે હોય..વિવાદ ઓછા અને …સ્નેહ વધારે હોય. શ્વાસ ઓછા અને …વિશ્વાશ વધારે હોય પુરાવા ઓછા અને પ્રેમ વધારે હોયઅહીં તો ઘડી એ ઘડીએ ખુલાસા કરવા પડે ..તેવા સંબધ હોય કે ના હોય શુ ફેર પડેસમાજ ને બેટા જેટલું કરો તેટલું ઓછું લાગે…મને સાડી 500રૂપિયા ની આપી અને પેલી ને રૂપિયા1000 ની આપીકેમ અમે તમારા કહી સગા નથી..?મારા વર ને શર્ટ જ આપ્યો.. ફલાણા ના વર ને પેન્ટ ..શર્ટ બન્ને આપ્યા.. અમને કોઈ રેલ્વે સ્ટેશન તેડવા કે ..મુકવા પણ ના આવ્યું…જયારે.. પ્રસંગ પછી…કોઈ ના માધ્યમ થી આ બધી વાતો સાંભળી..સાંભળી .બહુ દુઃખ થાયછે પ્રસં ગ ..હળવા.. મળવા અને આનંદ કરવા માટે… હોય છે..લોકો ના મગજ ઓળખી સકાતા નથી.કોઈ ની અંતિમ યાત્રા મા પણ માણસો વધારે જોઈ.. લોકો ને બળતરા …થવા લાગે છે..આવા લોકો આપના પ્રસંગ મા આવે તો શું થાય… ?બેટા.. સમાજ ની માનસીકતા..એવી છે..તેને રૂપિયા 1000 નો વ્યવહાર કર્યો. .તમે પણ તેના પ્રસંગ માં વાળી આપો.. નહીંતર તે માનસિક રીતે તમને ફાડી ખાસે.. તમે તમારી મોટાઈ બતાવ વા બીજા લોકો નો ભોગ સા માટે લો છો ?..એથી જ મેં ઘર માં સ્પષ્ટ શબ્દ મા કહી દીધું છે..કોઈ નો વ્યવહાર હાથ માલેતા પેહલા મને પૂછી.લેજોનહીંતર એ વ્યવહાર પાછો વાળીશ અને સબંધ બગડે તો તમારા લોકો ની જવબદારી છે.દેખા ……દેખી છોડી સ્પષ્ટ થવા નો વખત આવ્યો છેબેટા હું તો પ્રેમ નો ભુખો છું…કોઈ ના લગ્ન મા આપણે બોલા વી…આપણી હાજરી ..ની નોંધ પણ તે લોકો ના લેતા હોય…એવી જગ્યા એ જવાનું ..મેં બંધ કરેલ છે.તેના કરતાં મને ઘર ની સ્વમાન ની .ખીચડી વધારે ભાવે છે….ચલ બેટા તારી સાથે વાત કરી હળવો…થયોઆનંદ પણ થયો.. જીંદગી મા …મોજીલી વ્યક્તિઓ ને મળવું દિવેલ પીધેલ તો સમાજ બહુ રખડે છે…..તેના થી દુર રહેવુ…..પ્રસંગ બગાડે તેવી વ્યક્તિઓ આવે કે ના આવે…દિલ કે દીમાંગ ઉપર ના લેવુંભગવાને આપણે આફત માંથી બચાવ્યા તેવું ..સમજવું આનંદ મા રહો..બીજા ને રાખોમારા ખભે હાથ મૂકી ….કાકા બોલ્યા..Life begins with our Cry…….Life Ends with oth ers Cry.Gap with as much Laugh as Possible ..Always be Happy and make other tooબેટાતમારી હાજરી ની નોંધ હું જરૂર થી લઇશ માટે સ મય કાઢી જરૂર આવજોજીંદગી મા એક વાત યાદ રાખજેબેટા સારી અને ગુણી વ્યકતી ની લોકો લગ્ન નો માંડવો હોય કે હોસ્પિટલ નો ખાટલોઆતુરતા થી રાહ જોતાહોય છે કારણ.. આવી વ્યક્તી ઓ નું વર્તન સુખ હોયકે દુઃખ એક સરખું જ હો ય છેલોહી ના સંબધ કુદરત બનાવે છે….પણ દિલ ના સંબધ આપણે બનાવા નો હોય છે..કાકા ને જતા જોઈ મારા થી બો લાઈ ગયુ…. Live It your own way…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *