માં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસ્સો આવતો હોય તો જરૂર વાંચો

માં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસ્સો આવતો હોય તો જરૂર વાંચો

27th September 2018 0 By admin

આપણા સમાજની નરી વાસ્તવિકતા: ઘડપણનો બળાપોમાં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસ્સો આવતો હોય તો જરૂર વાંચશો. આ વાંચી લીધા બાદ જો દિલ ના ભરાઇ આવે તો તમે માણસ નહી.બાળકે દાદાને પૂછ્યું “ઘડપણ” એટલે શું દાદુ ?દાદાએ કહયું,તારી મમ્મીને સમય મળે ત્યારે ચા બનાવે ને ત્યારે પીવા મળે તે ધડપણચાનો કપ લેતા હાથ ધ્રુજે તે ઘડપણધ્રુજતા હાથે ચા પીતા પીતા થોડી ઢોળાય નેએ જાતે પોતું મારવું પડે, નહીં તો તારી મમ્મી રાડું નાખે તે ઘડપણસવારમાં નાસ્તો કરવાનું બંધ થાય તે ધડપણનાહી ધોઈને તૈયાર થઈને બહાર વહ્યું જવાનું, ને જમવા ટાણે ઘેર આવવાનું તે ઘડપણબપોરે જમીને સૌથી અલગ રૂમમાં 4 વાગ્યા સુધી, ઊંધ આવે કે ના આવે પડ્યું રેવાનુ તે ધડપણનીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે નીચે છોકરા ને તેની મમ્મી નાસ્તો કરતા હોય પણ,જોઈને રાજી થવાનું, ને પેટ ને મનાવી લેવાનું ને સાંજ સુધી બહાર રેવાનું તે ધડપણઅંતે તે દાદાએ કહયું કે,“બેટા ! ઘડપણ બહું જ ખરાબ છે !”કોઈને કરચલીવાળી ચામડી અને ધ્રુજતા હાથમાં રસ જ નથીસૌને લીસ્સી ચામડીમાં જ રસ છે પણ તું ચામડીને નો જોતો હો બેટા,મારી અંદર હજી એક જુવાન દાદો જીવે જ છે, જેને રોજ સાંજે ૫ વાગે ભૂખ લાગે છે.Share જરૂર કરજો કોઈને સમજ આવી જાય વાંચવાથી, તોં દાદાને આવું સહન ના કરવું પડે.માં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસસો આવતો હોય તો જરૂર વાંચશો…આ વાંચી લીધા બાદ જો દિલ ના ભરાઇ આવે તો તમે માણસ નહી …** ઘડપણનોબળાપો **બાળકે દાદાને પૂછ્યું ” ઘડપણ ” એટલે શું દાદુ..?દાદા — તારી મમ્મી ને સમય મળે ત્યારે….– ચા બનાવે ને ત્યારે પીવા મળે તે ઘડપણ )– ચા નો કપ લેતા હાથ ધ્રુજે તે ( ઘડપણ )– ધ્રુજતા હાથેચા પીતા પીતાથોડી ઢોળાય ને….જાતે પોતું મારવું પડે… નહીં તો તારી મમ્મી રાડું નાખશે તે ( ઘડપણ )– સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય તે ( ઘડપ )– નાહી ધોઈને તૈયાર થઈનેબહાર વહ્યું જવાનુંને જમવા ટાણે ઘેર આવાનું તે (ઘડપણ )– બપોરે જમીને સૌથી અલગ રૂમમાં 4 વાગ્યા સુધી.– ઊંધ આવે કે ના આવે પડ્યું રેવાનુ તે ( ઘડપણ )– નીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે નીચે છોકરા ને તેની મમ્મી નાસ્તો કરતા હોય….પણ….,જોઈને રાજી થવાનું…,ને પેટ ને મનાવી લેવાનું….ને સાંજ સુધી બહાર રેવાનું….તે (ઘડપણ )– અંતે તે દાદાએ કહયું કે……” બેટા…,! ” ધડપણ ” બહું જ ખરાબ છે…!કોઈને કરચલીવાળી ચામડી અને ધ્રુજતા હાથમાં રસ જ નથી….!સૌને લીસ્સી ચામડીમાં જ રસ છે પણ તું ચામડી ને નો જોતો હો બેટા…!,મારી અંદર હજી એક જુવાન દાદો જીવે જ છે…જેને રોજ સાંજે ૫ વાગે ભૂખ લાગે છે….* આપણા સમાજની નરી વાસ્તવિકતા *