આ સૃષ્ટિના સમસ્ત જીવાત્માનું કલ્યાણ હોશ્રી અરવિંદભાઈ કાનજીભાઈમાથુકિયા ગામમોટી કુકાવાવ કેજેઓને અકસ્માતે ધાબા પરથી પડવાથી brain હેમરેજ થયેલ હોય અને તેઓ 11 9 2019થી૨૭ 12 2019 સુધી રાજકોટની સેલસ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા તેમ છતાં તેમની તબિયત વધારે ગંભીર જણાતા તેઓને અમદાવાદ સ્થિત hope ન્યુરો કેર હોસ્પિટલ એલિસ બ્રિજ મા દાખલ કરેલ છે અને ફરી ઓપરેશન કરવું પડે એમ છે એટલે હવે તે ખર્ચ ઉપાડી શકે તેવી પરિસ્થિતિમાં નથી તેમને એક દીકરો અને એક દીકરી છે અને દીકરો ત્રીજા ધોરણમાં ભણે છે અને બીજું કોઈ ઘરમાં કમાવનાર નથી તેઓની પરિસ્થિતિ ખરાબ હોવાથી દવાખાના નો ખર્ચ ઉપાડી શકે તેમ નથી તેમની પરિસ્થિતી એટલી નબળી છે.તો મિત્રો આપના પરિવારને તમામ સમાજ ને વિનંતી કરે છે તો મિત્રો આપને જોભગવાન વસેતો એકવાર અસુક મુલાકાત કરી તમને જે ભગવાન અપાવે યથા શક્તિ મદદ કરો અખંડ બ્રહ્માંડના અધિપતિ આપને અઢળક સંપત્તિ આપશે તો મિત્રો આપણા પરિવાર સમજીને ફુલ નહિ તો ફુલની પાંખડી આપ જો એવી અમારી વિનંતી સે જો આવી મદદ કરશો તો એમ ના પરિવારને થોડી મદદ અને તેમને થાય કે લોકો અમારી સાથે છે.દુઃખની પરિસ્થિતિમાં આપ સવ એમનો સાથ સહકાર આપો ગામ : મોટીકુકાવાવ તાલુકો : કુકાવાવ વડીયા જિલ્લો : અમરેલી નામ: અરવિંદભાઈ કાનજીભાઈ માથુકિયામો નંબર : 9638928566 address : રામપરા ચોક હનુમાનજી મંદિર ની પાછળ મોટી કુકાવાવIFSCcode BARB0MOTIKU Bank : BANK OF BARODAA/c no. 035401 00002285

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *