અમદાવાદ ની આ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સર્વરોગ નું વિનામૂલ્યે નિદાન અને તબીબી સારવાર ફ્રી વાંચવા

અમદાવાદ ની આ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સર્વરોગ નું વિનામૂલ્યે નિદાન અને તબીબી સારવાર ફ્રી વાંચવા

26th September 2018 0 By admin

અદ્યતન સુવિદ્યાઓ ધરાવતી 350 પથારી ની 24×7 કલાકની સેવા આપતી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સર્વરોગ નું વિનામૂલ્યે નિદાન અને તબીબી સારવાર.અમદાવાદ ની આ હોસ્પિટલ નું નામ શ્રીમતી સુશીલાબેન મનસુખલાલ શાહ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ છે. (SMS Multispeciality Hospital) આ હોસ્પિટલ સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત છે.હોસ્પિટલ નું એડ્રેસ: વિસત-ગાંધીનગરજનરલ સર્જરી વિભાગ:-ચાંદા,મસા,ભગંદર,સારણગાંઠ,નાનામોટે આંતરડાના રોગો,કીડની-મળાશય-પિતાશયની પથરી,થાઈરોઈડ ગ્રંથી,સ્તન રોગોને લગતુ નિદાન,સર્જરી અને સારવાર.પ્રસુતિ અને સ્ત્રી રોગ વિભાગ-તમામ પ્રસુતી,પ્રસુતિવાળી અને સ્ત્રી રોગ માટેની સોનોગ્રાફી,શીઝેદીયન ઓપરેશન,ગર્ભાશયની કોથળીનુ ઓપરેશન,સ્ત્રી રોગોનુ નિદાન અને સારવાર.,તપોવન સર્કલ નજીક,ચાંદખેડા,બાળરોગ વિભાગ–બાળકોના તમામ રોગોનુ નિદાન,નવજાત શિશુ માટેની સારવાર,રસીકરણ,ખેંચ આવતા બાળકો માટેનુ નિદાન અને સારવાર.હાડકા વિભાગ–વા,કમરનો દુખાવો,સાંધા અને ફેકચ્રનુ નિદાન અને સારવાર,સાંધા બદલવાના અને ફેકચ્ર ના ઓપરેશન.હોસ્પિટલ નો Contact નંબર : 7573949408હોસ્પિટલમાં નીચેની સારવાર ઉપલબ્ધ છે.જનરલ મેડીસીન વિભાગ:-ડાયાબીટીસ,બ્લડ પ્રેસર,હ્દયરોગ,લીવર,વાઈ,ચેપીરોગો વગેરે ને લગતુ નિદાન અને સારવાર.કાન-નાક ગળાનો વિભાગ–કાનની બહેરાશ,કાનમા પરુ થવુ,પડદામે કાણુ હોવુ.આંખ વિભાગ–આંખની સંપુર્ણ તપાસ,નિદાન અને ઓપરેશન અધ્યતન ની પદ્દતિથી મોતિયો,અને ત્રાંસી આંખના ઓપરેશનો.ચામડીના રોગ વિભાગ–ચામડીને લગતા તમામ રોગોનુ નિદાન અને સારવાર.માનસિક રોગ વિભાગ–તમામ પ્રકાર ના માનસિક રોગોનુ નિદાન અને સારવાર.મેરાન્યૂઝ નેટવર્ક: વડોદરા: શહેરના કારેલીબાગ ન્યૂ વીઆઇ પી રોડ પર આવેલી શુકન મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના ઓપરેશ થિયેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા હોસ્પિટલમાં અફરાતફરી મચી હતી. જ્યાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 13 જેટલા દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહે અને કોઇ દુર્ઘટના ન ઘટે તે માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યાં હતા.એફએજી કંપનીમાં લાગી ભીષણ આગશહેરના માણેજા વિસ્તારમાં આવેલી એફએજી કંપની જે બેરીંગ બનાવવાનુ કામ કરે છે. તે કંપનીના પાછળના ભાગમાં આવેલા ગોડાઉનમાં અચાનક મોડી રાત્રે આગ લાગી હતી. જ્યારે કારેલીબાગ સ્થિત શુકન મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સવારે આગ લાગતા 13 જેટલા દર્દીઓને તાત્કાલીક અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે શિફ્ટ કરાયા હતા.શહેરના છેવાડે આવેલા માણેજા સ્થિત એફએજી કંપનીના એસએમબી વિભાગમાં ગત મોડા રાત્રે 10 વાગ્યા આસપાસ એકાએક ભીષણ આગ લાગી હતી. જે ગણતરીની મિનિટોમાં અન્ય વિભાગોમાં પણ પ્રસરવા લાગી હતી. કંપનીના ઉચ્ચઅધિકારીઓ તેમજ અન્ય કર્મીઓને ઘટનાની જાણ થતા તાત્કાલીક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડની એક બાદ એક કુલ 13 અગ્નિશમન કેન્દ્રના 40 ઉપરાંત ફાયર ફાયટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જ્યાં આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામા આવ્યો હતો. જોકે કલાકોની ભારે જહેમત બાદ મોડી રાતે એફએજી કંપનીમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.