
શમાં અત્યારે ચાલી રહેલા પરિસ્થિતિ ઓને જોતાં એવું લાગી રહ્યું છે કે ગમે ત્યારે યુધ્ધ શરૂ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં યુધ્ધ શરૂ થયા બાદ ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો સામાન્ય જનતાએ પણ કરવો પડી શકે જેની તૈયારી થોડી તકેદારી રાખીને નાની મોટી સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.યુધ્ધની પરિસ્થિતિમાં કઈ તકેદારીઓ રાખવી જરૂરી છે તેના વિશે આજે અમે તમને અહિયાં આર્ટિક્લના માધ્યમથી જણાવીશું. જેથી કરીને તમે થોડી સાવધાની સાથે પરેશાનીઓનો સામનો ના કરવો પડે.ઘરે તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાઈ એવી જરૂરી દવાઓનો લઇ રાખવી તમારા વાહનોમાં ઈંધણ ટેન્ક ફુલ રાખવું ઓછામાં ઓછા એક મહિના માટે ઘરની જરૂરીયાત જેમકે અનાજ/કરીયાણા નો સ્ટોક રાખવો. નાના બાળકો ની જરૂરિયાત ખોરાક/દવા ની સગવડતા કરી રાખવી. યુદ્ધના કિસ્સામાં, એ ક્યારેયના ભૂલી જશો કે યુધ્ધ પરમાણુ યુધ્ધમાં પણ તબદીલ થઈ શકે છે.ખાસ યાદ રાખવું કે યુદ્ધો ક્યારેય જાહેર થતા નથી, યુધ્ધ અચાનક થાય છે.યુધ્ધમાં એલર્ટ જાહેર થયેલ અથવા ભોગ બનનાર વિસ્તારમાં જરૂરિયાતના કલાકો દરમિયાન એકબીજાને મદદ કરો. પોતાના જરુરીયાત મુજબ રોકડ રકમ હાથ ઉપર રાખશો. આવો આપણે બધા સાથે મળીને આપણા પરિવારના સૈનિક બની દેશની અને આપણાં સૈન્યની સાથે ખંભેખભો મેળવી આ પરિસ્થિતિને હિમ્મત પુર્વક સામનો કરીએ. દરેક વ્યક્તિ સુધી આ મેસેજ જરૂર પહોચાડશો તથા દેશને પ્રેમ કરતાં દરેક વ્યક્તિ કોમેન્ટમાં વંદે માતરમ જરૂરથી લખજો.