28th February 2021
Breaking News

સમ્માનનીય ક્રાંતિકારી પ્રફુલ્લ ચંદ્ર યાકીની સહીદીની વાત એકવાર અચુક વાચજો અને મિત્રો સાથે શેર કરો

5 . પ્રફુલ્લ ચંદ્ર યાકી જન્મ : – 10 ડિસેમ્બર , 1888 ( બંગાળનાં બોગ૨ જિલ્લામાં ) જે હાલ બાંગ્લાદેશમાં આવે છે , ઓળખ : – સમ્માનનીય વીર શહીદ 2020 . 02 , 14 12 : 39 કે વ્યક્તિત્વ : . પ્રફુલ્લ ચંદ્ર યાકીએ પણ ચંદ્રશેખર આઝાદની જેમ જીવતા અંગ્રેજોનાં , ન આવવાની કસમ લીધી હતી અનું તેમણે જીવનનો અંત સધી ને અંગ્રેજોના હાથે ને તેમણે જીવનનો સ્મતે સુધી તે નિભાવી રાખી . જ શભક્તિની ભાવના જાગૃત થઇ હતી પ્રકલ્લ ચંદ્ર યાકીમાં નાની ઉમરથી જ દેશભક્તિની ભાવના , અને દેશ માટે બલિદાન આપનારા ક્રાંતિકારીઓની સૂચિમાં પ્રફુલ્લ ચંટ ચાકીનું નામ અત્યંત સમ્માનથી લેવામાં આવે છે . ને ક્રાંતિનાં કાર્યો : • વિદ્યાર્થી જીવનમાં જ પ્રફુલ્લ ચંદ્ર ચાકીનો પરીચય એક ક્રાંતિકારી સંગઠન સાથે થયો હતો . તેઓએ સ્વમી વિવેકાનંદનાં સાહિત્યનો અભ્યાસ કર્યો અને તેનાથી તેઓ ખુબ જ પ્રભાવિત થયા . આવી રીતે સ્વમી વિવેકાનંદનાં સાહિત્યના અભ્યાસ અને ક્રાંતિકારી સંગઠનના પરિચયથી તેમની અંદર દેશને સ્વતંત્ર કરવાની ભાવના જાગી . • બંગાળ વિભાજનનાં સમયે અનેક લોકોએ આ વિભાજનનાં વિરોધ માટે આંદોલન કર્યા તેમાં અનેક વિદ્યાર્થીઓ પણ જોડાયા હતાં . ત્યારે પ્રફુલ્લ ચંદ્ર ચાકી ધોરણ – 9 માં અભ્યાસ કરતા હતાં . તેઓ પણ આ આંદોલન માં જોડાયો . આંદોલનમાં જોડાવા બદલ પ્રફુલ્લ ચંદ્ર ચાકીને વિદ્યાલય માંથી કાઢી મુકવામાં આવ્યાં . ( સન 1905 ) • કાલકાત્તાના મુઝફફરપુરનાં સેશન જજ કિંગ્સફોર્ડ ક્રાંતિકારીઓને અપમાનિત કરવા અને દેશ ભક્તોને દંડ દેવા બદલ બદનામ હતાં . : આથી ક્રાંતિકારીઓએ રોષે ભરાઇને તેમને મારી નાખવા માટે નિર્ણય કવી . આ કામ પ્રફુલ્લ ચંદ્ર ચાકી અને ખુદીરામ બોસને સોંપવામાં આવ્યું . તથા બને એ કિંગ્સફોર્ડની ગતિવિધિઓ પર નજર રાખી અને એક દિવસ જોઇને તેમણે કિંગ્સફોર્ડની બગી પર બૉમ્બ ફેંક્યો .

પરંતુ એ સમયે કિંસકો ૬ એ સંયે કિંગ્સફોર્ડની બગીમાં કિંગ્સફોર્ડનાં બદલે અન્ય બે બ્રિટિશ મહિલાઓ બેઠી હતી જે બંને મૃત્યુ પામી . ૧ ચંદ્ર અને ખુદીરામ ને ખબર નહોતી કે કિંગ્સફોર્ડની જગ્યાએ બે મહિલાઓ મૃત્યુ પામી છે . તેનો કિંગ્સફોડ મૃત્યુ પામ્યો એમ સમજીને . ત્યાંથી ભાગી નીકળી . ( 30 એપ્રિલ , 1908 ) . 2020 . 02 . 14 12 : 39 કે શહીદીની વાત : . કિંગ્સફોર્ડની બગી પર બૉમ્બ ફેંકીને ભાગ્યા પછી પ્રફુલચંદ્ર અને ખુદીરામને | બ્રિટિશરો ગિરફતાર કરવા માટે તેમની પાછળ પડયાં હતા . . તેવામાં પ્રફુલચંદ્ર એક ટ્રેનમાં બેસીને જતા હતા ત્યારે દુર્ભાગ્યવશ એ જ ટ્રેન માં એક પોલીસ ઈન્સ્પેકટર હતો અને તેઓએ આગલા સ્ટેશન પર ટ્રેન ઉભી રહેતા જ પ્રફુલચંદ્રને ગિરફતાર કરવાની સૂચના આપી દીધી . આગલા સ્ટેશન પર ટ્રેન ઉભી રહેતા જ પોલીસની ટુકડીએ પ્રફુલચંદ્રને ઘેરી લેતા બચવાનો કોઇ માર્ગ ન દેખાતા પ્રફુલચંદ્રએ પોતાની પાસે રહેલ રિવોલ્વરથી પોતાને ગોળી મારીને જાનનું બલિદાન આપી દીધું . આ રીતે તેઓએ જીવતા અંગ્રેજોને હાથ નહીં પકડાવાની પોતાની કસમ નિભાવી રાખી ( ઉમર 20 વર્ષ ) પ્રફુલચંદ્રનાં મૃત્યુ પછી પોલીસે પ્રફુલચંદ્રનું માથું શરીરથી અલગ કરીને અદાલતમાં પેશ કર્યું . આ ઘટના અંગ્રેજ શાસનની ખરાબ ઘટનાઓમાંની આમ પ્રફુલચંદ્ર યાકીએ નાની ઉમરમાં દેશમાટે બલિદાન આપ્યું અને આજે પણ તેઓનું નામ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં સમ્માનથી લેવામાં આવે છે . કે આપણા માટે શીખવા જેવું : • મિત્રો , આ સમ્માનનીય ક્રાંતિકારી પાસેથી સ્વમાન રાખતા શીખવાનું છે . આપણે કયારેય પણ આપણું સ્વમાન ન છોડવું જોઈએ અને ખોટા નિયમો અને અન્યાય સામે ઝૂકવું ન જોઈએ . આજે આપણા દેશમાં ખરાબ પરીબળો જેવા કે યોરી , લૂંટ – ફાંટ , બળાત્કાર , ખૂન ભ્રષ્ટાચાર વગેરેથી ડરીને દેશવાસીઓ એક સજા ભોગવે છે . આવા ખરાબ પરીબળોથી ડરવું ન જોઈએ અને તેમનો સામનો કરવો જોઇએ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *